પ્રવીણસિંહ ચાવડા/૭. ઓળા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૭. ઓળા|}} {{Poem2Open}} ધનાના બાપનું મરણ સાંજ પડ્યે થયું. આવા માણસોના...")
 
No edit summary
Line 22: Line 22:
‘એવું ના બોલાય, ધનાભઈ. આપણે બેઠા હોઈએ અને એનું મડદું ચૂંથાય?’ કંઈ લાશ પડી રહેવાની છે? કાલે સવારે પટેલો તો કોઈને બોલાવીને બાળી કુટાવશે, પણ આપણી આબરૂનું શું?’

‘આબરૂ આબરૂ!’ ધનો એકદમ ઊભો થઈ ગયો. તમને કોઈને લાજશરમ ન આવી મારી પાસે આવતાં! ઊઠો-ઊઠો અહીંથી. હું તો આ હેંડ્યો ખેતર!’

આવનારા અપમાનિત થઈને ચાલ્યા ગયા. ધનો થોડી વાર કંઈ બોલ્યા વગર બેસી રહ્યો. પછી ચલમ લઈને ગામબહાર નીકળી ગયો.

આ વાતચીત થઈ ત્યારે જીવલી બારણા પાસે ભીંતમાં દબાઈને બેઠી હતી.  

એ આખી રાત ધનો ખેતરમાં પડ્યો રહ્યો. ત્યાં શું બન્યું એ વિશે ગામમાં જુદીજુદી વાતો ચાલે છે. પણ ગામને તો ઉપજાવીને વાતો કરવાની ટેવ છે. લોકો કહે છે કે એ આખી રાત એના ખેતરની આજુબાજુ શિયાળવા ખૂબ બોલ્યાં. જરખના અવાજો આવ્યે ગયા. આખો લીમડો ભરીને ચીબરીઓએ ‘ચેં ચેં’ કર્યે રાખ્યું. ઘણા તો કહે છે કે વડલેથી ઊતરીને ગામનાં બધાં ભૂત ધનાની છાપરીની આજુબાજુ આખી રાત બેસી રહ્યાં હતાં. એમાં એની ચાર પેઢી પહેલાની ડોશીઓ હાથ જોડીજોડીને કંઈક કહેતી હતી પણ ધનાને કંઈ સંભળાતું નહોતું.

18,450

edits

Navigation menu