26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 561: | Line 561: | ||
ક્યારે ઊડીને ક્યારે આવશે રે | ક્યારે ઊડીને ક્યારે આવશે રે | ||
{{Space}} મારી સગી નીંદર કેરો ચોર? | {{Space}} મારી સગી નીંદર કેરો ચોર? | ||
</poem> | |||
== રે વણઝારા == | |||
<poem> | |||
રે વણઝારા! | |||
તારી કાંગસીએ તોડ્યો મારો સોનેરી વાળ | |||
મને બદલામાં વેણી લઈ આપ. | |||
પાથરણાં આપું તને આપું પરવાળાં; | |||
પૂનમ ઘોળીને પછી આપું અજવાળાં; | |||
રે વણઝારા! | |||
તારી મોજડીએ તોડી મારી મોતીની પાળ, | |||
મને બદલામાં દરિયો લઈ આપ. | |||
રાજપાટ આપું તને આપું ધબકારા, | |||
પાંપણની પાંદડીના આપું પલકારા; | |||
રે વણઝારા! | |||
તારાં ટેરવે તણાયા મારા કમખાના ઢાળ, | |||
મને બદલામાં ટહુકો લઈ આપ. | |||
</poem> | </poem> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits