વિનોદ જોશીનાં કાવ્યો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 612: Line 612:
લખી ‘લાભ’ ને ‘શુભ’ ઉઘાડી સાંકળ થઈને  
લખી ‘લાભ’ ને ‘શુભ’ ઉઘાડી સાંકળ થઈને  
{{Space}}લટકે છે કંઈ અંદર અંદર.
{{Space}}લટકે છે કંઈ અંદર અંદર.
</poem>
== મને ભૂલી તો જો ! ==
<poem>
મને ભૂલી તો જો!
તેં જ મને તારામાં પૂર્યો
{{Space}}એ વાતને કબૂલી તો જો!
લોક બધાં જોતાં કે પાંદડું હલે છે
::તને એકને જ દેખાતો વાયરો,
તારામાં તુંય હજી આંજે અણસાર
::અને મારામાં હુંય ભરું ડાયરો;
પોપચાંનું અંધારું ઓઢીને
{{Space}}પોયણામાં ખૂલી તો જો!
છેટે રહેવાથી નહીં ટાળી શકાય
::મારી પડખેનો આવરો ને જાવરો,
થોડી તું ઘેલી કહેવાય અને
થોડેરો હુંય હજી કહેવાતો બ્હાવરો;
હોઠના હિસાબ હશે હૈયામાં,
{{Space}}કોક દિ’ વસૂલી તો જો!
</poem>
</poem>
<center>&#9724;</center>
<center>&#9724;</center>
<br>
<br>
26,604

edits