26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 77: | Line 77: | ||
‘વના જેતાની વાતું’ આ કવિની પ્રતિબદ્ધ ભાવ-રીતિની અભિવ્યક્તિને મોખરે કરતી અને કવિના સ્થાપિત કાવ્યવસ્તુનિર્માણનાં પ્રકાર કે શૈલી તેમજ કથન-પ્રવાહનિયોજનાથી એકદમ અલાયદી તરી આવતી વિશિષ્ટ રચના છે. અહીં જોઈ શકાય કે આ બહુજન નાયકના અવાજમાં ફરિયાદ નથી, દરેક સ્થિતિ-પરિસ્થિતિના સહજ સ્વીકારની સાધુતાવાળી સમ્યક દૃષ્ટિ છતી થાય છે. તેમાં વાડીના સંસ્કારવાળી આધ્યાત્મિકતા, સામાજિક પરંતુ ઉચ્ચસ્તરીય ખેવનાભરી સમજ અને શૈક્ષણિક અવહેલનાની પણ મક્કમતાપૂર્વકની બોલીગત નિરૂપણા દાખવવામાં આવી છે. કવિનો આ નવ્ય મુકામ જમીની કાવ્યનું સંવાદમય ભાષા અને બોલીના સંક્રમણથી પણ ઘણું ઘણું ચીંધે છે. | ‘વના જેતાની વાતું’ આ કવિની પ્રતિબદ્ધ ભાવ-રીતિની અભિવ્યક્તિને મોખરે કરતી અને કવિના સ્થાપિત કાવ્યવસ્તુનિર્માણનાં પ્રકાર કે શૈલી તેમજ કથન-પ્રવાહનિયોજનાથી એકદમ અલાયદી તરી આવતી વિશિષ્ટ રચના છે. અહીં જોઈ શકાય કે આ બહુજન નાયકના અવાજમાં ફરિયાદ નથી, દરેક સ્થિતિ-પરિસ્થિતિના સહજ સ્વીકારની સાધુતાવાળી સમ્યક દૃષ્ટિ છતી થાય છે. તેમાં વાડીના સંસ્કારવાળી આધ્યાત્મિકતા, સામાજિક પરંતુ ઉચ્ચસ્તરીય ખેવનાભરી સમજ અને શૈક્ષણિક અવહેલનાની પણ મક્કમતાપૂર્વકની બોલીગત નિરૂપણા દાખવવામાં આવી છે. કવિનો આ નવ્ય મુકામ જમીની કાવ્યનું સંવાદમય ભાષા અને બોલીના સંક્રમણથી પણ ઘણું ઘણું ચીંધે છે. | ||
વના જેતા તારે કાંઈ ટૂકડો જમીન ખેતર ખોઈડા ખરાં? | |||
‘અલખનો ઓટલો સેને સાઇબ, ને રાતે ઉપર નવલખ સંદરવો | |||
ઈ આખેઆખો મારો જ ને બાપ.’ | |||
‘મધર ઈવ - આદિમાતા’માં પ્રાંતેપ્રાંતના સંદર્ભો અને સંકેતોથી કાવ્યનું વિધાન ફળદાયી બનતું રહે છે. માતાના સંવાદ તરીકે નિરૂપાયેલ બોલીમાં નર્યા વ્હાલ અને કાળજીભર્યાં ઉછેરની સ્વાભાવિક અને સંવેદનાસભર સંભાળ, કાવ્યના અંતે ભાષામાં પરિવર્તિત થઈ સમયના ઘણા મોટા ગાળા(span)ને તાકી રહે છે છતાં માતાનો ભાવ એનો એ જ બની રહે છે. જે કાવ્યપ્રયોજના અને સ્થાપના માટે ઘણું સૂચક અને સાંકેતિક છે. જ્યારે પુત્રના સંવાદમાં સાતખંડના સંદર્ભો-સંકેતો માનવવિકાસની સાથે એ જ અથડામણો, યુદ્ધો, ધર્મ, વિજ્ઞાન અને હતાશા, ભીંસામણ જેવાં ભાવોની સંતુલિત પ્રયોજના ભાવકને એક ગહન છતાં હૃદ્ય કાવ્યાનુભવમાંથી પસાર કરાવે છે. અહીં પણ યજ્ઞેશના શૈક્ષણિક જ્ઞાનનો અને બહુશ્રુત રુચિનો કાવ્યને ઉપકારક લાભ મળ્યો છે. કેટલીક આનુવંશીય રસપ્રદ નિરૂપણ પણ એમાં સાંપડે છે. | ‘મધર ઈવ - આદિમાતા’માં પ્રાંતેપ્રાંતના સંદર્ભો અને સંકેતોથી કાવ્યનું વિધાન ફળદાયી બનતું રહે છે. માતાના સંવાદ તરીકે નિરૂપાયેલ બોલીમાં નર્યા વ્હાલ અને કાળજીભર્યાં ઉછેરની સ્વાભાવિક અને સંવેદનાસભર સંભાળ, કાવ્યના અંતે ભાષામાં પરિવર્તિત થઈ સમયના ઘણા મોટા ગાળા(span)ને તાકી રહે છે છતાં માતાનો ભાવ એનો એ જ બની રહે છે. જે કાવ્યપ્રયોજના અને સ્થાપના માટે ઘણું સૂચક અને સાંકેતિક છે. જ્યારે પુત્રના સંવાદમાં સાતખંડના સંદર્ભો-સંકેતો માનવવિકાસની સાથે એ જ અથડામણો, યુદ્ધો, ધર્મ, વિજ્ઞાન અને હતાશા, ભીંસામણ જેવાં ભાવોની સંતુલિત પ્રયોજના ભાવકને એક ગહન છતાં હૃદ્ય કાવ્યાનુભવમાંથી પસાર કરાવે છે. અહીં પણ યજ્ઞેશના શૈક્ષણિક જ્ઞાનનો અને બહુશ્રુત રુચિનો કાવ્યને ઉપકારક લાભ મળ્યો છે. કેટલીક આનુવંશીય રસપ્રદ નિરૂપણ પણ એમાં સાંપડે છે. | ||
::‘જળની આંખે’ (૧૯૮૫)થી ‘ચૂંટેલી કવિતા’ (૨૦૨૦) સુધીનો આ કવિતાપ્રવાસ, પ્રકૃતિ અને પરંપરા કે પૌરાણિકતાને સંદર્ભતા કલ્પકોથી પોષાતો રહે છે, તો આધુનિકથી છેવાડાના માણસ સુધીના સૌના વ્યક્ત-અવ્યક્ત, સદ્-અસદ્ અને તાપ-તપારાને સંકોરતો પણ રહે છે. કાવ્યભાષાને ભારોભાર મહત્ત્વ આપતા કલ્પનનિષ્ઠ કવિની દર્શના-નિરીક્ષા, ક્યાંક વિગતપ્રચૂર ક્યાંક વિવિધલક્ષી નિરૂપણાથી રમતી-રસાતી રહે છે. જોકે ‘જાતિસ્મર’ પછીથી ઘણી વખત અકારણ, અનર્થક અને અડવા લાગતા પ્રાસવાળી પ્રયુક્તિઓ કવિના વિધાનને ઉપયોગી થતી નથી. | ::‘જળની આંખે’ (૧૯૮૫)થી ‘ચૂંટેલી કવિતા’ (૨૦૨૦) સુધીનો આ કવિતાપ્રવાસ, પ્રકૃતિ અને પરંપરા કે પૌરાણિકતાને સંદર્ભતા કલ્પકોથી પોષાતો રહે છે, તો આધુનિકથી છેવાડાના માણસ સુધીના સૌના વ્યક્ત-અવ્યક્ત, સદ્-અસદ્ અને તાપ-તપારાને સંકોરતો પણ રહે છે. કાવ્યભાષાને ભારોભાર મહત્ત્વ આપતા કલ્પનનિષ્ઠ કવિની દર્શના-નિરીક્ષા, ક્યાંક વિગતપ્રચૂર ક્યાંક વિવિધલક્ષી નિરૂપણાથી રમતી-રસાતી રહે છે. જોકે ‘જાતિસ્મર’ પછીથી ઘણી વખત અકારણ, અનર્થક અને અડવા લાગતા પ્રાસવાળી પ્રયુક્તિઓ કવિના વિધાનને ઉપયોગી થતી નથી. |
edits