18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩. પાઠડી|}} {{Poem2Open}} આટલાં જણ છે : એક કાચોકૂણો ભાણેજ, ભોળુ, પંદરેક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
ઃ ભોળું : | ઃ ભોળું : | ||
ઈ તો ફઈએ લાડમાં પાડેલું નામ. શવરાત્યનો જલમ તે કાયમી સંભારણું રે’ઈ સારું. ને નામ વળગી’ર્યું. પણ મને હવે હું ભોળું કે’વરાવ્યા જોગ નથી લાગતો. કાં? તો એનો જવાબ આઘેરો ગોતવા જાવું પડે એમ નથી. મારા બાપ આંબાને પુત્રજલમની અબળખા સિવાય મારી બા હાર્યે બીજો કોઈ નાતો જ ક્યાં હતો? ચાળીશ ઢૂંકડી પૂગી હશે તયેં મારી બાએ મને જલમ આપ્યો હશે, એમ કે’ નારા કે’ છે. એણે કયેં આ દુન્યામાંલી પગ ઉપાડી લીધો એનીય સરત મને ક્યાં હતી ઈ ટાણે? એકલો પડું ને ઈ માની અણસાર ગોતવા મથું તયેં એક જ મોં આંખ્ય સામે તરવરે અને ઈ માસીનું. છ-છ માસીયુંમાં સૌથી નાની. મારી ટિલવી બકરી મારું માથું સુંઘતી ઊભી હોય તયેં મા ને માસી એકહાર્યે સાંભરે. કે’નારે માસીને મા—શી અમથી કીધી હશે? મારા બાપ જયેં ઘરઘવણું કર્યાવ્યા તેદૂનો મને પંડ્યના દીકરાની ઘોડયે સાચવે છે. માસીએ કે મા’કાકાએ સાચવણમાં લગરીકેય ઓછપ નથી આવવા દીધી. તો ય હમણાં હમણાંથી મૂંઝાયા કરું છ. થાય છે, અવતાર ધારણ કરીને વેલો વધારવાનું જ કામ મારે ભાગે આવ્યું છ. એક સુવાલ રૈરૈને આંટીએ ચડ્યા કરે છે, થોડા ટેમથી આ માસી કાંક બદલાયલી કાં લાગતી હશે? કેવા લાડથી ઈ મને અફીણી કૈને બકોરે છે! એમ તો નૈં હોય ને...કે... | ઈ તો ફઈએ લાડમાં પાડેલું નામ. શવરાત્યનો જલમ તે કાયમી સંભારણું રે’ઈ સારું. ને નામ વળગી’ર્યું. પણ મને હવે હું ભોળું કે’વરાવ્યા જોગ નથી લાગતો. કાં? તો એનો જવાબ આઘેરો ગોતવા જાવું પડે એમ નથી. મારા બાપ આંબાને પુત્રજલમની અબળખા સિવાય મારી બા હાર્યે બીજો કોઈ નાતો જ ક્યાં હતો? ચાળીશ ઢૂંકડી પૂગી હશે તયેં મારી બાએ મને જલમ આપ્યો હશે, એમ કે’ નારા કે’ છે. એણે કયેં આ દુન્યામાંલી પગ ઉપાડી લીધો એનીય સરત મને ક્યાં હતી ઈ ટાણે? એકલો પડું ને ઈ માની અણસાર ગોતવા મથું તયેં એક જ મોં આંખ્ય સામે તરવરે અને ઈ માસીનું. છ-છ માસીયુંમાં સૌથી નાની. મારી ટિલવી બકરી મારું માથું સુંઘતી ઊભી હોય તયેં મા ને માસી એકહાર્યે સાંભરે. કે’નારે માસીને મા—શી અમથી કીધી હશે? મારા બાપ જયેં ઘરઘવણું કર્યાવ્યા તેદૂનો મને પંડ્યના દીકરાની ઘોડયે સાચવે છે. માસીએ કે મા’કાકાએ સાચવણમાં લગરીકેય ઓછપ નથી આવવા દીધી. તો ય હમણાં હમણાંથી મૂંઝાયા કરું છ. થાય છે, અવતાર ધારણ કરીને વેલો વધારવાનું જ કામ મારે ભાગે આવ્યું છ. એક સુવાલ રૈરૈને આંટીએ ચડ્યા કરે છે, થોડા ટેમથી આ માસી કાંક બદલાયલી કાં લાગતી હશે? કેવા લાડથી ઈ મને અફીણી કૈને બકોરે છે! એમ તો નૈં હોય ને...કે... | ||
: દેવો : | |||
મારાં પાટલાસાસુ ઊજમ મોટે ગામતરે ગ્યાં ને સાઢુભાય આંબા પટેલે ઘરઘવણુંં કર્યું તયુંનો આ ભોળુને પેટના દીકરાની ઘોડ્યે અમે રાખ્યો છ. ઈનું અભેમાન નથ કરતાં, પણ આંબા પટેલે ઘરઘવણા મોર્ય જ ભોળાની માસીને મારા હાથમાં ભોળાનો હાથ મેકેલો. ને એની માસીએ એને છાતી સરસો ચાંપી દીધેલો. જતાં જતાં આંબા પટેલની આંખ્યુંમાં હરખના આંહુંં ઊભરાયેલાં, ઈ અમે કોઈ દી’ ભૂલ્યાં નથી. આ કાલ્યની ઘડીને આજનો દી’, ભોળુને ઉઝેરતા–પાઝેરતા આવ્યાં છંઈ. સો ભામણ ને એક ભાણેજરું. ભાણેજરુની આંતવડી ઠારશું તો મા હામું જોહે. ને ના, ધન્ય તો છે એની માસીને. સગ્ગી માની ઘોડ્યે એને લાડેકોડે રાખે છ. તે ત્યાં લગી કે અફીણનો બંધાણી આમ તો હું છૌં પણ ભોળિયાની રૂડી કહુંબલ આંખ્યુંને એયને એને એવી નો ગળચટ્ટી વાણીમાં અફીણી કૈને બોલાવે છ! બધી વાતે આમ સુખિયાં હોવા છતાં એક વાતની તરશ્ય આ જીવલડાને કોર્યા કરે છે, અને તે શેર માટીની ખોટ્ય. સાચું કૈયેં તો બાયુંને એની ઓછપ ઝાઝી ઝુરાવે... આ ભોળુએ ઓણસાલ એન કાઠું કાઢ્યું છ. આ કારતક ઊતર્યે તો પંદર પૂરાં... ઈ કેમ હમણાંથી બદલાયેલી બદલાયેલી લાગે છ. એના મનમાં શીનો રવાયો ફરતો હશે? | મારાં પાટલાસાસુ ઊજમ મોટે ગામતરે ગ્યાં ને સાઢુભાય આંબા પટેલે ઘરઘવણુંં કર્યું તયુંનો આ ભોળુને પેટના દીકરાની ઘોડ્યે અમે રાખ્યો છ. ઈનું અભેમાન નથ કરતાં, પણ આંબા પટેલે ઘરઘવણા મોર્ય જ ભોળાની માસીને મારા હાથમાં ભોળાનો હાથ મેકેલો. ને એની માસીએ એને છાતી સરસો ચાંપી દીધેલો. જતાં જતાં આંબા પટેલની આંખ્યુંમાં હરખના આંહુંં ઊભરાયેલાં, ઈ અમે કોઈ દી’ ભૂલ્યાં નથી. આ કાલ્યની ઘડીને આજનો દી’, ભોળુને ઉઝેરતા–પાઝેરતા આવ્યાં છંઈ. સો ભામણ ને એક ભાણેજરું. ભાણેજરુની આંતવડી ઠારશું તો મા હામું જોહે. ને ના, ધન્ય તો છે એની માસીને. સગ્ગી માની ઘોડ્યે એને લાડેકોડે રાખે છ. તે ત્યાં લગી કે અફીણનો બંધાણી આમ તો હું છૌં પણ ભોળિયાની રૂડી કહુંબલ આંખ્યુંને એયને એને એવી નો ગળચટ્ટી વાણીમાં અફીણી કૈને બોલાવે છ! બધી વાતે આમ સુખિયાં હોવા છતાં એક વાતની તરશ્ય આ જીવલડાને કોર્યા કરે છે, અને તે શેર માટીની ખોટ્ય. સાચું કૈયેં તો બાયુંને એની ઓછપ ઝાઝી ઝુરાવે... આ ભોળુએ ઓણસાલ એન કાઠું કાઢ્યું છ. આ કારતક ઊતર્યે તો પંદર પૂરાં... ઈ કેમ હમણાંથી બદલાયેલી બદલાયેલી લાગે છ. એના મનમાં શીનો રવાયો ફરતો હશે? | ||
ઃ ગોમતી : | ઃ ગોમતી : |
edits