26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 82: | Line 82: | ||
ઑય મા, મને પગમાં કાંટો લવકે છે કંઈ.... | ઑય મા, મને પગમાં કાંટો લવકે છે કંઈ.... | ||
ઑય મા, જેવું આંખ્યમાં કણું ખટકે છે કંઈ.... | ઑય મા, જેવું આંખ્યમાં કણું ખટકે છે કંઈ.... | ||
</poem> | |||
== તમે ભલે ઘર છોડી ચાલ્યાં– == | |||
<poem> | |||
તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં..... | |||
તમે ભલે મુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં.... | |||
હજી તમારી લાલ ઓઢણી ફરફરતી વળગણીએ | |||
ટાંકા લેતી આંગળિયું કંઈ તરવરતી તોરણિયે | |||
બારસાખ આંખો ઢાળીને જોઈ રહે ઉંબરમાં.... | |||
નથી રોટલે ભાત્ય તમારી હથેળિયુંની પડતી | |||
નથી રોટલે ભાત્ય – યાદ એ વળી વળી ઉપસતી | |||
નથી તમે–ની સરત રહે ના કેાઈ અવરજવરમાં.... | |||
આળીપાની વેલ્ય દીવાલે રોજ રહી કરમાઈ | |||
પ્રભાતિયાંનો કંઠ વલોણે ગયો હવે મુરઝાઈ | |||
ગીત વગરનું ગીત ટપકતું ફરી ફરી ભીતરમાં.... | |||
તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં.... | |||
તમે ભલે સુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં.... | |||
</poem> | </poem> |
edits