26,604
edits
KhyatiJoshi (talk | contribs) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 568: | Line 568: | ||
સ્મરણ-સ્મરણ તે તીરથઃ તારી એમ કરું પરકમ્મા | સ્મરણ-સ્મરણ તે તીરથઃ તારી એમ કરું પરકમ્મા | ||
:::::તને ઓળખું છું, મા | :::::તને ઓળખું છું, મા | ||
</poem> | |||
== કદી સાંભરે ભાઈ == | |||
<poem> | |||
{{Space}}કદી સાંભરે ભાઈ | |||
નદી જોઉં ને વહેવા લાગે ભીતર એક સગાઈ | |||
:પડુંઆખડું રડું હું ત્યારે પળમાં લેતા તેડી | |||
ઝાડ-ઝાંખરાંની વચ્ચે પણ એ જ ચીંધતા કેડી | |||
એકલસૂરો જુએ જરી તો કોણ ઊઠે અકળાઈ? | |||
:બાની વાણી ફાગણ ને બાપુ ચૈતર-વૈશાખ | |||
:ભાઈ એટલે આંબાડાળે લચી પડેલી સાખ | |||
ઘરમાં એ બોલાશ હતી કે કલરવની વનરાઈ? | |||
:આજે મારા ઘરના ફળિયે હું અભ્યાગત હોઉં | |||
:સૌની વચ્ચે વસું છતાં યે હું જ મને ના જોઉં | |||
કાળે ખેંચી કિયા કારણે જોજન લગી જુદાઈ? | |||
</poem> | |||
== તડકી == | |||
<poem> | |||
::::અહો, પોષની તડકી | |||
::ટેકરીએ અથડાતાં ફૂટી અંધકારની મટકી | |||
ઢાળ ઉપરથી દિશાદિશામાં વહ્યા તેજના રેલા | |||
ન્હાય હૂંફાળા અજવાળામાં મારગ મેલાઘેલા | |||
વાડ્યે - વાડ્યે વાત કહેવા હવા ઘડીભર અટકી | |||
::સોનલવરણી ધૂળ આવતી, ઠેક લઈને હરણાં | |||
પંખી લઈ કલશોર : સીમે આ ધર્યાં જુઓ, પાથરણાં | |||
::તરણાંના ટાંકાથી એણે ભરી કિરણની ધડકી | |||
:::પાનપાનમાં ભરી નવાઈ કાંઠે ઊભાં ઝાડ | |||
મલકે, કારણ પૂછે લઈને એકબીજાની આડ : | |||
તળાવથી જો નીકળ્યો સૂરજ ખોલી જળની ખડકી! | |||
::::અહો, પોષની તડકી. | |||
</poem> | |||
== મારા પગમાંથી == | |||
<poem> | |||
મારા પગમાંથી કાંટો તેં કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે | |||
પછી કેડી ઉ૫૨ જ્યાં તું ઊછળતી જાય : થાય છાતીમાં હરણાંઓ ઠેકે | |||
:::::કુંજડીની હાર જાણે નભમાં લહેરાય : | |||
:::::::તારા ઊડે છે એમ કોરા વાળ | |||
:::::ગુંજી ઊઠી તે તારા હાથની આ બંગડી | |||
::::::::કે પંખીના કલરવથી ડાળ? | |||
ઢાળ જેવા ઢાળ આમ બ્હેકી જો જાય પછી કોણ તને જોઈ ના બ્હેકે? | |||
:::::ઝાડવાની નીચે તું ઊભેલી હોય : | |||
:::::એની છાંય થતી જાય ભીને વાન | |||
::::હસુહસુ થાય ત્યાં તો સૂની બપ્પોર | |||
:::::::એવું પાંદડાંને સૂઝે તોફાન : | |||
::દોથો ભરીને તારા ગાલ ઉપર તડકાનાં ચાંદરણાં હળવેથી ફેંકે | |||
મારા પગમાંથી કાંટો તેં કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે | |||
</poem> | </poem> |
edits