26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 642: | Line 642: | ||
– એજ પીડાની પોટલી ખોલે : આમ થતું રે આમ થતું રે આમ થતું રે? | – એજ પીડાની પોટલી ખોલે : આમ થતું રે આમ થતું રે આમ થતું રે? | ||
{{Space}}{{Space}}ગામથી દૂરે | {{Space}}{{Space}}ગામથી દૂરે | ||
:વગડા વચ્ચોવચ્ચ અટૂલું ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે, | |||
</poem> | |||
== તારી માન્નો તું == | |||
<poem> | |||
{{Space}}{{Space}}: તારી માન્નો તું : | |||
::અમથી મેં તો હોંશ કરી કીધું’ તું એમાં શું? | |||
મધરાતે જ્યાં જાણ થઈ ત્યાં મેં જ વગાડી થાળી | |||
પ્હેલવારુકી મેં જ ઘરેઘ૨ જૈ ઉઘડાવી જાળી | |||
ભાનબળી હું એમ ઊડી’તી જાણે કે કાગળ-પત્તું | |||
::હરખપદુડી થૈને મેં તો માણું સાકર વ્હેંચી– | |||
અને અટાણે તું જ આંખથી રઈ છો રીંસ ઊલેચી | |||
:કર્યાંકારવ્યાં પર તેં બાઈ, આમ ફેરવ્યું પોતું? | |||
:હાબા જેવા ઘરમાં તારે લાખ પળોજણ હોય | |||
:લાલાને સાચવવા નવરી છે ગોવાલણ કોઈ? | |||
::આફૂડી હું એક, તે ભૂલી જાઉં ફરી બધ્ધું | |||
{{Space}}{{Space}}: તારી માન્નો તું : | |||
</poem> | |||
== કાંડું મરડ્યું == | |||
<poem> | |||
{{Space}}{{Space}}કાંડું મરડ્યું એણે | |||
રીસ કરીને છોડાવ્યું તો ઝટ દઈ ઝાલી નેણે | |||
::જોઈજોઈ કેસૂડાં મ્હોર્યાં : હું થૈ સુક્કી ભઠ્ઠ | |||
:મારી વાળી શેય વળે ના કોયલની આ હઠ્ઠ | |||
:પોતીકાએ મને પળેપળ પજવી મ્હેણે - મ્હેણે | |||
:શરમ મૂકીને પાછળ આવી બેઉ બાજુની વાડ | |||
:ડાળ નમાવી ટગરટગર નીરખે આ નવરાં ઝાડ | |||
:વળી વાયરે વાવડ વહેતા કર્યા નદીના વ્હેણે | |||
::ચૂંટી ભરતાં, પાણીથી પાતલડી થૈ ગૈ કેડ્ય | |||
હુંય મૂઈ ના કહી શકી કે આમ મને કાં વેડ્ય? | |||
પરવશ હું ખેંચાતી ચાલી સમજું નહીં કે શેણે? | |||
{{Space}}{{Space}}કાંડું મરડ્યું એણે | |||
</poem> | </poem> |
edits