26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 695: | Line 695: | ||
સાંજ ઢળી જાય છતાં મારા આકાશનો આ પડશે અજવાસ નહીં ઝાંખો | સાંજ ઢળી જાય છતાં મારા આકાશનો આ પડશે અજવાસ નહીં ઝાંખો | ||
લહેરખીને થયું મને ઝીણકુડી-ઝીણકુડી ફૂટી છે ફોરમની પાંખો | લહેરખીને થયું મને ઝીણકુડી-ઝીણકુડી ફૂટી છે ફોરમની પાંખો | ||
</poem> | |||
== પ્રાર્થના - ૫ == | |||
<poem> | |||
{{Space}}{{Space}}પ્રગટ્યા દીવા | |||
અજવાળાં તરસ્યાં તે આવ્યાં અંધારાંને પીવા | |||
{{Space}}નભને કશુંક ક્હેવા આવી | |||
:{{Space}}જુઓ, અષાઢી બીજ : | |||
{{Space}}અલોપ થઈએ તો ફણગે છે | |||
{{Space}}અણધારી કો’ ચીજ | |||
ચાસે ચાસે પ્રભુ પધાર્યા : નમી પાનની ગ્રીવા | |||
{{Space}}આઠે પ્હોર રહે ઝળહળતું | |||
{{Space}}તનનું આ મંદિર | |||
{{Space}}નસનસ માંહી રહે ટપકતાં | |||
{{Space}}ગળતી જેવાં નીર | |||
શ્વાસે - શ્વાસે અહીં બિરાજે શિવજી સાથે શિવા | |||
{{Space}}પ્રગટ્યા દીવા | |||
</poem> | |||
== ઇચ્છાગીત == | |||
<poem> | |||
માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું | |||
ઉપરથી આટલું મેં ઇચ્છ્યું કે એકે પળ કોઈની સાથે ન પડે વાંકું | |||
:::ખડકી છે ખડકી : દુકાન છે એ ઓછી કે | |||
::::::જોખીજોખીને કરું વાત? | |||
::::આવેતુ જણ પૂછે જોઈ ભળભાંખળું | |||
:::::કે ક્યારે આ વીતી ગૈ રાત? | |||
હળુહળુ કાઢું એની અંદરની ગૂંચ છતાં લગરીકે ભાઈ, ના હું થાકું | |||
::::::આથમણાં અંધારાં ઊતરે તો ઊતરે | |||
::::::આ દીવાઓ દેશે અજવાસ | |||
::::આસનમાં આનાથી રૂડું શું હોય? | |||
::::::મળે ફળિયાનું લીલુંછમ ઘાસ | |||
ઉઘાડું રાખ્યું છે હૈયું તો કેમ કરી ઘરની બે ચીજ કહો, ઢાંકું? | |||
::::::ડાળીમાં ઝૂલે છે નીરભરી ઠીબ | |||
:::::::એમ સાચવું હું પંખીનાં ગીત | |||
::::નીડમાં એ લાવે છે ભરચક આકાશ | |||
::::::મને શીખવે છે જીવવાની રીત | |||
હેમખેમ સાંજની બોલાશ એવી મળજો કે હોકલીમાં મ્હેકે ગડાકુ | |||
માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું | |||
</poem> | |||
== મૂક-બધિરોનું ગીત == | |||
<poem> | |||
:::::::કોણ કહે છે કે ફૂલ નથી બોલતાં? | |||
વાત એની સાંભળીને હોંકારા જેમ પેલાં પાંદડાંઓ લાગે હિલ્લોળતાં | |||
:::::ખળખળ વહીને કોઈ ઝરણાંઓ બોલે તો | |||
:::::::::ફૂલ નહીં રહેવાનાં ચૂપ | |||
:::::પાંખડીમાં જુદા-જુદા રંગ બીજું શું છે? | |||
:::::::::છે વાણીનાં જુદાં જુદાં રૂપ | |||
ફોરમનો આસપાસ એવો કલશોર કે બારણાં સૌ કૌતુકથી ખોલતા | |||
:::::::ઊંચે આકાશમાં તારાની ટોળકી | |||
:::::::::છાનીછાની માંડે છે વાત | |||
:::::::એવું શું એણે એકબીજાને કીધું કે | |||
:::::::::હસી ઊઠ્યા બત્રીશે દાંત? | |||
ઝાડવાં પણ સાંભળતાં હોય એમ લાગે છે અમથું કદી ન આમ ડોલતાં | |||
:::::::આંગળીનાં ટેરવાંમાં મૂક્યો છે કંઠ | |||
:::::::::અમે આંખોમાં મૂક્યા છે કાન | |||
:::::ગમતું કૈં જોઈ-જોઈ હોઠ જરી મલકે તો, | |||
:::::::::એને કહેશો ન તમે ગાન ? | |||
એમ જ આ બારસાખ ઓ૨ડાઓ પાણિયારું ચૂલો ને ભીંત્યું કિલ્લોલતાં | |||
:::::::::કોણ કહે છે કે ફૂલ નથી બોલતાં? | |||
</poem> | |||
== મુને વાયરાએ == | |||
<poem> | |||
મુને વાયરાએ એક વાત વાયરાએ એક વાત વાયરાએ એક વાત કીધી જી રે | |||
મારી પગલીને ધૂળસોતી પગલીને ધૂળસોતી પગલીને ધૂળસોતી પીધી જી રે | |||
એને તડકાએ તોરમાં તડકાએ તોરમાં તડકાએ તોરમાં પૂછ્યું રે લોલ | |||
કિણે ભીના આ પંડ્યને ભીના આ પંડ્યને ભીના આ પંડ્યને લૂછ્યું રે લોલ | |||
મેં તો અણદેખી લે’રખીને અણદેખી લે’રખીને અણદેખી લે’૨ખીને ચીંધી જી રે | |||
મારી પાની પસવારતી પાની પસવારતી પાની પસવારતી કેડી રે લોલ | |||
પછી છાંયડીએ ઊંચકીને છાંયડીએ ઊંચકીને છાંયડીએ ઊંચકીને તેડી રે લોલ | |||
જાણે માડીએ પડખામાં માડીએ પડખામાં માડીએ પડખામાં લીધી જી રે | |||
ઇણે ઉઘાડી રીસને ઉઘાડી રીસને ઉઘાડી રીસને ઢાંકી રે લોલ | |||
હું તો ધરથી હતી જ કાંઈ ધરથી હતી જ કાંઈ ધરથી હતી જ કાંઈ વાંકી રે લોલ | |||
કીધી ચપટીમાં સોંસરી ચપટીમાં સોંસરી ચપટીમાં સોંસરી ને સીધી જી રે | |||
</poem> | </poem> |
edits