18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} ‘કોઈ આંધળીને પાઈપૈસો આપો, માબાપ!’ ફૂટપાથની ધાર પર બેસી એક બાઈ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
‘પણ પાછી મૂળ કાઢે તો?’ | ‘પણ પાછી મૂળ કાઢે તો?’ | ||
‘તું તો કે’તો’તો ને મૂળ ‘રે’વા સરખું તો કોઈ નથી?’ સહેજ મોં મલકાવતાં બાઈ બોલી, અને પછી પેલા શેઠને કહેલું યાદ આવતાં મોં ચઢાવી ઉમેર્યું : ‘જો પાછો પેલા શેઠને કહ્યું એવું ફરી કે’તો?’ | |||
‘અરે ગાંડી, એમ કહ્યું તો પાઈ મળી, એમાં તારું શું ગયું?’ | ‘અરે ગાંડી, એમ કહ્યું તો પાઈ મળી, એમાં તારું શું ગયું?’ |
edits