18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯. સિલ્વર જ્યુબિલી| }} {{Poem2Open}} ૧ કારમાં બેસતાં જ સ્તુતિ ઊડી પડી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૧ | <center>૧</center> | ||
કારમાં બેસતાં જ સ્તુતિ ઊડી પડી, ‘એક કલાક તપ કરાવ્યું. ગયે વખતે પણ આમ જ કર્યું હતું. હમણાંનો કેમ આવો થઈ ગયો છે, સાવ લચરો, લબાડ?’ | કારમાં બેસતાં જ સ્તુતિ ઊડી પડી, ‘એક કલાક તપ કરાવ્યું. ગયે વખતે પણ આમ જ કર્યું હતું. હમણાંનો કેમ આવો થઈ ગયો છે, સાવ લચરો, લબાડ?’ | ||
શ્લોકે એની સામે જોયું, લમણાની નસો ફૂલી ગઈ હતી. ગાલ પર સહેજ રતાશ આવી ગઈ. આંખ નીચે હજુ સંગીતા જેવાં કુંડાળા નહોતાં પડ્યાં, પણ ચામડી ઢીલી પડી ગઈ હતી. બ્યુટીફૂલ ઘરાનાનું ફરજંદ ખરું ને? આ વખતે પીળું ટૉપ અને ફૂલથી ભરચક સ્કર્ટ પહેર્યું હતું. ગયા વખતનો ડ્રેસ કેમ રિપીટ કર્યો હશે? દર વખતે એનો ડ્રેસ નવો જ હોય. ટૉપમાંથી એના ગોળાર્ધ જોવા ગયો ને કારનું બૅલેન્સ આમતેમ થયું. સ્તુતિના નીચે ઊતરી ગયેલા ગોળાર્ધ બરાબર ન દેખાવા. શ્લોકને થયું, એના કરતાં વ્હાઇટ સ્લીમફીટ શર્ટ અને ટાઈટ જિન્સ પહેર્યા હોત તો? યંગ અને ચાર્મિંગ લાગત. | શ્લોકે એની સામે જોયું, લમણાની નસો ફૂલી ગઈ હતી. ગાલ પર સહેજ રતાશ આવી ગઈ. આંખ નીચે હજુ સંગીતા જેવાં કુંડાળા નહોતાં પડ્યાં, પણ ચામડી ઢીલી પડી ગઈ હતી. બ્યુટીફૂલ ઘરાનાનું ફરજંદ ખરું ને? આ વખતે પીળું ટૉપ અને ફૂલથી ભરચક સ્કર્ટ પહેર્યું હતું. ગયા વખતનો ડ્રેસ કેમ રિપીટ કર્યો હશે? દર વખતે એનો ડ્રેસ નવો જ હોય. ટૉપમાંથી એના ગોળાર્ધ જોવા ગયો ને કારનું બૅલેન્સ આમતેમ થયું. સ્તુતિના નીચે ઊતરી ગયેલા ગોળાર્ધ બરાબર ન દેખાવા. શ્લોકને થયું, એના કરતાં વ્હાઇટ સ્લીમફીટ શર્ટ અને ટાઈટ જિન્સ પહેર્યા હોત તો? યંગ અને ચાર્મિંગ લાગત. | ||
Line 77: | Line 77: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૮. રિવ્યૂ | ||
|next = | |next = ૧૦. આદમી | ||
}} | }} |
edits