18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1,675: | Line 1,675: | ||
વરસવા જ દો... | વરસવા જ દો... | ||
</poem> | |||
== સફેદ રાત == | |||
<poem> | |||
નભ આખુંયે | |||
ઝીણું ઝીણું | |||
કોણે પીંજ્યું?! | |||
રૂના | |||
ઝીણા ઝીણા | |||
પૉલ જેવો | |||
પડે છે | |||
બરફ – | |||
::: ઝીણી, તીણી | |||
::: હળવી હવામાં | |||
:::: ફરફર ફર ફર | |||
::::: ફરફરતો..... | |||
કાચની | |||
બંધ બારીમાંથી | |||
જોઉં છું – | |||
એકેય તારો તો | |||
દેખાય જ ક્યાંથી?! | |||
ફરફર ફર ફર | |||
ફરફરતા બરફે | |||
કરી દીધી છે | |||
કાળી ભમ્મર રાતને | |||
::: સફેદ! | |||
::: સફેદ પૂણી જેવી, | |||
::: સફેદ કફન જેવી... | |||
સફેદ કફન જેવી રાતનું | |||
પોત જોવા | |||
સહેજ બારી ખોલી | |||
જરીક | |||
હાથ બહાર કાઢું છું.... | |||
(ઓ માય ગૉડ!) | |||
સફેદ રાતનું પોત | |||
કોઈ શબ જેવું જ | |||
::: ઠંડુંગાર... | |||
તરત | |||
બારી તો | |||
કરી દઉં છું બંધ | |||
પણ | |||
અંદર ધસી જ ગઈ પળવારમાં | |||
::: બરફની કટાર જેવી | |||
::::: મ૨ણની લ્હેરખી.... | |||
</poem> | |||
== શ્વેત મૌન == | |||
<poem> | |||
લૉંગ વિન્ટર–કોટ, વિન્ટર હૅટ, | |||
વિન્ટર શૂઝ પહેરી | |||
(અંદર થર્મલ તથા અન્ય લેયર્સ) | |||
ડગુમગુ લાકડીના ટેકે | |||
બરફમાં | |||
લપસાય નહિ એનું | |||
ધ્યાન રાખતો | |||
ધીમાં પણ મક્કમ ડગ ભરતો | |||
પહોંચું છું પાર્કમાં, | |||
બેસું છું | |||
::: બરફની ગાદીવાળા બાંકડે | |||
::::: એકાંકી... | |||
હાંફ જરી ઓછી થતાં | |||
શરૂ કરું છું જાપ – | |||
:::: મહામૃત્યુંજય મંત્રના; – | |||
:::: વિન્ટર-કોટના ખિસ્સામાં રાખેલા | |||
::::: હાથના વેઢા ગણી... | |||
ગણતરી | |||
થીજી | |||
જાય છે અવારનવાર.... | |||
અનેક ઠૂંઠાં વૃક્ષો | |||
ઊભાં છે એક પગે, સ્થિતપ્રજ્ઞ; | |||
:::: બરફના ઢંગ નીચેની માટીમાં | |||
::::: મજબૂત મૂળિયાં રોપીને | |||
::::: ડાળ ડાળ પર | |||
::::: બરફની ઝીણી ધજાઓ ફરકાવતાં... | |||
નજર પહોંચે ત્યાં લગી | |||
ચારે તરફ | |||
::: બરફ જ બરફ | |||
::: બરફ જ બરફ— | |||
:::: જાણે | |||
:::: બે મિનિટનું | |||
:::::: શ્વેત મૌન... | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits