18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2,151: | Line 2,151: | ||
દો...ડ....તું જઈને ઊભું રહ્યું પાદરે; | દો...ડ....તું જઈને ઊભું રહ્યું પાદરે; | ||
હાથની છાજલી કરી. | હાથની છાજલી કરી. | ||
</poem> | |||
== જેસલમેર == | |||
<poem> | |||
સાવ | |||
કોરા કાગળ જેવું | |||
શ્રાવણનું | |||
આકાશ જોઈને થાય છે | |||
કે લાવ, | |||
એની હોડી બનાવીને | |||
રણમાં તરતી મૂકું – | |||
કોઈ ઊંટની પીઠ પર મૂકીને! | |||
</poem> | |||
== કવિ == | |||
<poem> | |||
સાતેય અશ્વોને | |||
અચાનક જ થંભેલા જોઈ | |||
સૂરજે મને કહ્યું : | |||
ચાવી આપો તમારી ઘડિયાળને | |||
જેથી હું | |||
આગળ ચલાવી શકું રથ. | |||
</poem> | |||
== આ ખુલ્લી બારીયે... == | |||
<poem> | |||
આ ખુલ્લી બારીયે | |||
કેમ લાગે છે | |||
::: ભીંત જેવી?! | |||
બંધ બારણે | |||
ટકોરા મારીએ એમ | |||
હું | |||
ટકોરા મારુંં છું | |||
::: આકાશને... | |||
</poem> | |||
== આખુંયે આકાશ == | |||
<poem> | |||
હોડીમાં | |||
બેઠો. | |||
સઢની જેમ જ | |||
ખોલી દીધું | |||
આખુંયે આકાશ.... | |||
</poem> | |||
== એક તણખલું == | |||
<poem> | |||
પળમાં | |||
ડૂ | |||
બી | |||
પળ | |||
ને | |||
જળમાં | |||
ડૂબ્યાં જળ! | |||
મારી કને | |||
બસ, | |||
એક તણખલું... | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits