18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2,303: | Line 2,303: | ||
આવ્યું ચલો | આવ્યું ચલો | ||
મારા ઘરે. | મારા ઘરે. | ||
</poem> | |||
== વસંત == | |||
<poem> | |||
કોણે કહ્યું? | |||
નથી કોઈનોયે પત્ર?! | |||
વને વને | |||
વૃક્ષે વૃક્ષે | |||
ડાળે ડાળે | |||
કંઈ કેટલાં | |||
ફૂટ્યાં પાન! | |||
</poem> | |||
== શું બોલું?! == | |||
<poem> | |||
ખાલી ખાલી ખાલી | |||
બધુંયે ખાલી | |||
હું | |||
શું ખોલું?! | |||
પોલું પોલું પોલું | |||
બધુંયે પોલું | |||
હું | |||
શું બોલું?! | |||
</poem> | |||
== અઢારમા દિવસ બાદ == | |||
<poem> | |||
અઢારમા દિવસ બાદ | |||
બધુંય | |||
સૂમસામ | |||
સ્મશાનવત્ | |||
શબવત્... | |||
ત્યાં તો | |||
ફડ ફડ ફડફડ | |||
પાંખ ફફડાવતોક | |||
ઊડ્યો સમય | |||
::: નવજાત પંખી-શો!! | |||
</poem> | </poem> | ||
edits