સૌરાષ્ટ્રની રસધાર-4/દેહના ચૂરા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 229: Line 229:
<poem>
<poem>
<center>
<center>
સાણે મન સૂતું નહિ, ધુંવાસને ધડે,
'''સાણે મન સૂતું નહિ, ધુંવાસને ધડે,'''
આવ્યું આંટો લે, રોતું મન રાણો ભણે.
'''આવ્યું આંટો લે, રોતું મન રાણો ભણે.'''
</center>
</center>
</poem>
</poem>
Line 239: Line 239:
<poem>
<poem>
<center>
<center>
કુંવર ઊછળે તો મર ઊછળ, (તું) શીદ ઊછળછ સાણા,
'''કુંવર ઊછળે તો મર ઊછળ, (તું) શીદ ઊછળછ સાણા,'''
કુંવરને કાલ્ય મનાવશું, (તું) પડ્યો રે’ને પાણા!
'''કુંવરને કાલ્ય મનાવશું, (તું) પડ્યો રે’ને પાણા!'''
</center>
</center>
</poem>
</poem>
Line 247: Line 247:
*
*
કુંવરના સંતાપ મનમાં જ સમાઈ ગયા છે. ક્યાંયે અંતર ઠાલવી શકાતું નથી. વેદના બધી ભીતરમાં ને ભીતરમાં સડસડી રહી છે. એમ કરતાં કરતાં કુંવરનાં આહારપાણી પણ ઓછાં થઈ ગયાં. પરણીને આવ્યા પછી ધરાઈને ધાન કદી ખાધું નથી, એટલે શરીર ગળીને પીળું પડવા લાગ્યું.
કુંવરના સંતાપ મનમાં જ સમાઈ ગયા છે. ક્યાંયે અંતર ઠાલવી શકાતું નથી. વેદના બધી ભીતરમાં ને ભીતરમાં સડસડી રહી છે. એમ કરતાં કરતાં કુંવરનાં આહારપાણી પણ ઓછાં થઈ ગયાં. પરણીને આવ્યા પછી ધરાઈને ધાન કદી ખાધું નથી, એટલે શરીર ગળીને પીળું પડવા લાગ્યું.
સ્વામી પૂછે છે : “આ શું થયું?”
કુંવર કહે છે : “શી ખબર?”
સ્વામીએ શરીર તપાસ્યું. અબુધ માણસે રોગ પારખ્યો : વહુને સારણગાંઠ થઈ છે!
સાંભળીને મનમાં કુંવર બોલી :
{{Poem2Close}}
<poem>
<center>
'''સારણગાંઠ્યું, સગા, કાળજની કળાય નૈ,'''
'''(એનાં) ઓસડ અલબેલા, રાણાની આગળ રિયાં.'''
</center>
</poem>
{{Poem2Open}}
[હે મારા નાદાન સ્વામી (સગા), એ સારણગાંઠો તો કાળજાની અંદર થઈ છે. તને એ નહિ દેખાય, અને એની દવા પણ કોઈ પાસે નથી. એ ઓસડ તો અલબેલા રાણાની પાસે જ રહ્યું.]
પ્રગટપણે તો કાંઈ ન બોલી શકાયું : એટલે ઊંટવૈદો હતા તેણે ભેળા થઈને મત બાંધ્યો કે “દ્યો વહુના પેટ ઉપર ડામ!”
અગ્નિમાં લોઢાના સળિયા ધગાવીને લાલચોળ કરવામાં આવ્યા. પછી વહુના હાથપગ દાબી રાખી, એના પેટ ઉપર સળિયા ચાંપવામાં આવ્યા. ચંપાવરણું સ્વરૂપ કાળું કદરૂપ બની ગયું. ડામ પાક્યા, તેમાંથી રસી વહેવા લાગી, કુંવરની કાયા હાડપિંજર જેવી થતી ગઈ.
*
સાણાનો વસવાટ વસમો થઈ જવાથી રાણાએ મધ્યગીરમાં ભેંસોને હાંકીને કુંવરથી જેટલું બને તેટલું અંતર પાડી નાખવા માટે મજલ આદરી દીધી. અંતે એણે ચાચઈના ડુંગર ઉપર જડીને આશરો લીધો.
ભાતભાતની વનસ્પતિનાં મૂળિયાં વાટે થઈને વહ્યાં જતાં ગીરનાં પાણી પી-પીને રાણાને શરીરે ‘ગર લાગી’ એટલે કે ગીરનાં હવા-પાણીથી હાથપગ ગળતા ગયા ને પેટ ફુલાતું ચાલ્યું. હાલીચાલી શકાતું નથી. પોતાની ભેંસને શરીરે ઓથ લઈને એ રોગી પડ્યો રહે છે. એવે એક દિવસ એક કાગડો ઊંચે ઝાડની ડાળી ઉપર બેસીને, જાણે કોઈક કાસદિયો આવ્યો હોય તેવી રીતે કા! કા! કરવા લાગ્યો. ભાનભૂલ્યા પ્રેમીએ માન્યું કે કાગડો કુંવરનો મોકલ્યો આવ્યો હશે!
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu