સૌરાષ્ટ્રની રસધાર-4/સુહિણી-મેહાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સુહિણી-મેહાર| }} {{Poem2Open}} સિંધુ નદીના કિનારા ઉપર કેડ્ય કેડ્ય...")
 
No edit summary
Line 52: Line 52:
“તું ઓરત! તું સિંધુને પાર કરીશ? સુહિણી! તું શું દીવાની થઈ ગઈ?”
“તું ઓરત! તું સિંધુને પાર કરીશ? સુહિણી! તું શું દીવાની થઈ ગઈ?”
“એ તો કાલે રાતે નક્કી થશે. આજ તો અલ્લાબેલી! અને કસમ છે ખુદાના, તું ન આવતો.”
“એ તો કાલે રાતે નક્કી થશે. આજ તો અલ્લાબેલી! અને કસમ છે ખુદાના, તું ન આવતો.”
*
<center>*</center>
બારે કુન્ન બત્રિય તડ, તડ તડ હેઠભટૂ,
{{Poem2Close}}
આધિય રાતજો ઊઠી, (સે) સૂહિણી કર સટૂ,
<Poem>
છડે ખીર ખટૂ, લૂંડે લોરીં વિચમેં.
<center>
'''બારે કુન્ન બત્રિય તડ, તડ તડ હેઠભટૂ,'''
'''આધિય રાતજો ઊઠી, (સે) સૂહિણી કર સટૂ,'''
'''છડે ખીર ખટૂ, લૂંડે લોરીં વિચમેં.'''
</center>
</Poem>
{{Poem2Open}}
સિંધુ નદીના નીરની અંદર બે તીર વચ્ચે બાર તો પાણીનાં વમળ છે, બત્રીસ ટેકરા છે, ને એ હરેક ટેકરાની નીચે વીંછીઓ વસે છે. એવી વિકરાળ નદીને પાર કરવા માટે સુહિણી અધરાતને પહોરે અંધારામાં ઊઠીને ઘરથી દોટ કાઢે છે. માવતરના ઘરનું મીઠું દૂધ અને સુંવાળી ખાટલી તજીને સુહિણી પાણીની લહરીઓ વચ્ચે લોડણિયાં લે છે.

“કોણ છે તું, ઓરત?”
“કોણ છે તું, ઓરત?”
26,604

edits

Navigation menu