26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[મેહુલો ધીરું ધીરું ગરજીને નદીનાં નીરને જગાડે છે, માટે હે મારા પારસમણિ, તું ઉતાવળ કરીને ખેતરે જા!] | [મેહુલો ધીરું ધીરું ગરજીને નદીનાં નીરને જગાડે છે, માટે હે મારા પારસમણિ, તું ઉતાવળ કરીને ખેતરે જા!] | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''આસમાન છાઈલો કાલા મેઘે, દેવાય ડાકે રઈયા,''' | |||
'''આરો કોતો કાલ થાકબે જાદુ ઘરેર માઝે શૂઈયા.''' | |||
</center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[આકાશ કાળાં વાદળાં વડે છવાઈ રહ્યું છે. મેહુલો વારંવાર સાદ કરે છે. હે મારા બેટા, હવે ક્યાં સુધી ઘરમાં સૂઈ રહીશ?] | |||
ચાંદવિનોદ દાણા વાવવા ચાલ્યો. પણ ભારી વરસાદ પડવાથી ખેતરો ડૂબી ગયાં, અને સરસવનું વાવેતર એળે ગયું. ચાંદ માંદો પડ્યો, માએ બેઉ બળદ વેચીને એની દવા કરી. દેવોની દુઆથી દીકરો ઊગરી ગયો. | |||
પણ ઘરમાં તો લક્ષ્મીની પૂજા કરવા જેટલાયે દાણા નથી રહ્યા. મા કહે, બેટા! ખેતરમાં ધાન લણવા જા. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''પાંચ ગાછિ બાતાર, ડુગલ હાતે તે લઈયા,''' | |||
'''માઠેર માઝે જાઈ બિનોદ., બારોમાસી ગાઈયા.''' | |||
</center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[‘વાત’ નામના છોડવાની પાંચ ડાળખી હાથમાં લઈને ‘બાર-માસા’નાં ગીતો ગાતો ચાંદવિનોદ ખેતરે જાય છે.] | |||
જઈને જુએ છે તો ધાન ન મળે! આસો મહિનાની અતિવૃષ્ટિએ મોલને બગાડી નાખેલ. | |||
જમીનનો કટકો વાણિયાને વેચી દઈ ચાંદવિનોદે જેઠ મહિને એક બાજ પંખીનું પીંજરું લીધું, અને બાજ પંખીને લઈને શિકારે નીકળ્યો. આઘે આઘે ચાલ્યો જ ગયો. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''કુડાય ડાકે ઘન ઘન, આષાઢ માસ આશે,''' | |||
'''જમીને પડિલો છાયા મેઘ આસમાને ભાશે.''' | |||
</center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[બાજ પંખી ઘેરા નાદ કરીને બોલવા લાગ્યું : અષાઢ મહિનો આવી પહોંચ્યો. ધરતી પર છાંયડા ઢળ્યા. આભમાં વાદળાં તરવા લાગ્યાં. પણ શિકાર મળતો નથી.] | |||
ચાલતાં ચાલતાં વિનોદ અરાલિયા ગામને પાદર પહોંચ્યો. | |||
પાદરમાં ઝાડની ઘટામાં વચ્ચે એક અંધારી તળાવડી છે અને તળાવડીમાં પાણી ભરવા જવાની એક જ નાની કેડી છે. તળાવડીના પાણીની શોભા અને કાંઠે ઊભેલાં કદંબ ઝાડનાં ફૂલની સુંદરતા નીરખીને ચાંદવિનોદ બાજનું પીંજરું નીચે મૂકી છાંયડે વિસામો લેવા બેઠો. નીંદરમાં ઢળી પડ્યો. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''ઘુમાઈતે ઘુમાઈતે બિનોદ, અઈલો સંધ્યાબેલા,''' | |||
'''ઘાટેર પારે નિદ્રા જાઓ કે તુમિ એકેલા,''' | |||
'''સાત ભાઈયેર બઈન મલુવા જલ ભરિતે આશે,''' | |||
'''સંધ્યાબેલા નાગર સૂઈયા, એકલા જલેર ઘાટે.''' | |||
</center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[નીંદરમાં ને નીંદરમાં તો સાંજ નમી ગઈ. સાંજ ટાણે સાત ભાઈની બહેન મલુવા પાણી ભરવા આવી. પાણીના ઘાટ ઉપર સાંજરે એણે કોઈ માનવીને સૂતેલો દીઠો. કાંઠા ઉપર પોઢેલા ઓ એકલ પુરુષ! તું કોણ છે?] | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits