સોરઠી બહારવટીયા/નાથો મોઢવાડીયો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 64: Line 64:
“બુઢ્ઢો બાવો એક જોગંદર છે. નાનપણમાં નાથે એની ભારી ચાકરી કરી. તે બાવો પરસન થયા. બે વાનાં આપ્યાં : એક શિયાળશીંગી, ને બીજી મોણવેલ : બેયને નાથે સાથળ ચીરીને શરીરમાં નાખી, ઉપર ટેભા લઈ સીવી લીધેલ છે. ત્યારથી એને તરવાર કે બંદૂકની ગલોલી, બેમાંથી એકેયનો ઘા નથી ફુટતો.”  

“અને હવે કાલ્યથી જ એ બારવટે નીકળશે! અને આપણને ધમરોળી નાખશે.”  

<center></center>
બેટા માલદે! આ લે, આ ગોધલ્યાની રાશ અને તારી માની લાજ તારા હાથમાં સુંપેને જાછ. મારી વાટ જોજો મા. મારે તો જામને માપી જોવો છે. એટલે હવે રામ રામ છે. અને મોઢવાડીયા ભાઈયું!  

આખા બરડાના મેરૂંને કહી દેજો કે મને પોલે પાણે રોજ રોજનાં ભાત પોગાડે. અને હું એટલે કેટલા માણસ ખબર છે ને? બસો મકરાણી ને એક હું : એમ બસો ને એકનાં ભાત : દિ' માં ત્રણ ટાણાં પોગાડજો. નીકર મેરનાં માથાનું ખળું કરીશ.”  

એમ બસો મકરાણીને ત્રીસ ત્રીસ કોરીને પગારે રાખી લઈને બારવટાના નેજા સાથે નાથે બરડા ડુંગર ઉપર ચડી ગયો અને પોલે પાણે પોતે પોતાની ટચલી આંગળીના લોહીથી ત્રિશુળ તાણીને વાસ્તુ લીધું. પોલો પાણો નામની એક ગુફા છે. જાણે બારવટીયાને ઓથ લેવા માટે જ પ્રભુએ સગે હાથે બાંધેલી એ જગ્યા બરડા ડુંગરમાં છે. રાણાવાવ ગામને સીમાડેથી ઉપડેલો આ બરડો હાલતો હાલતો, ધરતી માતાના બરડાની કરોડ સરખો, અને કોઈ કોઈવા૨ પરોડીએ તો જાણે સોડ્ય તાણીને સુતેલા ઘોર મહાકાળ સરખો દેખાવ ધારણ કરતો, પોતાની મહા કાયા લંબાવીને પોરબંદર અને નગર, બન્ને રાજની ​હદમાં પડ્યો છે. પ્રેમ અને શૂરાતનની અલૌકિક વાતો હજુ પણ આભને કહી રહેલો આભપરો ડુંગર પણ ત્યાં જ ઉભો છે. ઘુમલીનાં દેવતાઈ ખંડેરો પણ હજી ત્યાં પડ્યાં પાથર્યાં દેખાય છે. હલામણની સોનનાં આંસુડાં ત્યાં જ છંટાણા છે. સોન કંસારી નામની વીર રાખાયશ બાબરીયાની અંખડ કુમારી રાણીને જેઠવા રાજાના કામાગ્નિમાંથી ઉગારવા માટે કતલ થઈ જઈને સવા શેર જનોઈના ત્રાગડા ઉતારી દેનાર થાનકી બ્રાહ્મણો પણ પૂર્વે ત્યાં જ પોઢ્યા છે. પ્રથમ તો એ આખો ય દેવતાઈ પહાડ જેઠવાને આંગણે હતો. પણ કહેવાય છે કે ડુંગરમાં કોઈક ગોરાનાં ખુન થયાં, જેઠવા રાજાને માથે ગોરી સરકારનું દબાણ આવ્યું. જેઠવા રાજાએ ઢીલા પોચા કારભારીની સલાહને વશ થઈ જવાબ દીધો કે “જ્યાં ખુન થયાં તે સીમાડો મારો નહિ; નગરનો.” નગરનો જામ છાતીવાળો હતો. એણે જોખમ માથે લઈને કબુલી લીધું કે “હા હા! એ ડુંગર મારો છે.” ત્યારથી બરડાનો અમુલખ ભાગ નગરને ઘેર ગયો, પોરબંદરના હાથમાં નાનકડી પાંખ રહી.  

એ પાંખ ઉપર, થોડાં થોડાં ઝાડવાંની ઘટા વચ્ચે, બહુ ઉંચેરો નહિ, કે બહુ નીચેરો પણ નહિ, એમ “પોલો પાણો” આવેલ છે. ૩૨ ફુટ લાંબુ ને ૧૬ ફુટ પહોળું એ પોલાણ છે. બેઠકથી સાડા ત્રણ ફુટ ઉપર, છજાવાળી જબરદસ્ત શિલા છે. પણ નાથા બારવયાની ઘોડીને ઉભી રાખવા માટે, વચ્ચોવચ્ચ એ છજાની શિલા થોડાક ભાગમાં કોરી કાઢી છે. છાપરાની શિલા ઉપર, બરાબર ઓથ લઈને માણસ બેસી શકે એવી ચાડિકાની બેઠક છે. એ બેઠકમાં આખો દિવસ એકકેક આદમી ચોકી કરતો અને અંદર પોલાણમાં નાથા ભાભાનો દાયરો મળતો. પડખે ઘોડાંને પાણી પાવાની તળાવડી પણ અત્યારે 'નાથા તળાવડી' નામે એાળખાય છે. ત્યાર પછીના વાઘેર બહારવટીયા જ્યાં રહીને દાંડીયા રાસ લેતા તે 'માણેક ચોક' નામની જગ્યા પણ પોલા પાણાથી ઝાઝી દૂર નથી. પોલા પાણાને 'ડોકામરડો' પણ કહે છે દુશ્મનની મોટી ફોજોની પણ કારી ન ફાવે એવી આ વંકી જગ્યાનો ઓથ લઈને નાથો મેર જામના બારાડી પરગણાનાં ગામડાં ભાંગવા માંડ્યો. ગુંદુ ભાંગ્યું, આસીયાવદર ભાંગ્યું, અને જામશાહી કોરીઓના ખણખણાટથી પોલો પાણો રણકારા દેવા લાગ્યો. પછી તો રાવણહથ્થાના તાર ઉપર નાથાના રાસડા ચડી ગયા. આસપાસના મેરોનાં ગામનો જબ્બર વસીલો નાથાના સાથમાં હતો અને રૂડાં રૂડાં રૂપવાળી મેરાણીઓ ઓઢણાંને ચારે છેડે મોકળાં મેલી, ઝુલ્યોથી શોભતી હાથણીઓ જેવી, રાત પડતાં પોતાની પાતળી જીભે ગામડે ગામડે નાથા ભગતનાં વીરત્વના રાસડા લેવા લાગી, તેમ તેમ નાથાની નસોમાંથી શૂરાતન છલકાઈ જવા લાગ્યું, અને સોરઠમાં અમરેલી સુધી 'નાથા મેર'નું નામ ગાજતું થયું. બારવટીયો હતો છતાં, 'ભગત' નામની એની છાપ ભુંસાઈ નહોતી.  

એક દિવસને આથમતે પહોરે ચાડિકાની નજર ચૂકવીને પાછળની કેડીઓમાંથી એક ઘોડેસ્વાર ચડી આવ્યો, અને ઠેઠ પોલે પાણે પહોંચ્યો. રાંગમાં રૂમઝુમતી ઘોડી છે. હાથમાં ભાલો, કેડે તરવાર, ખભે ઢાલ, મ્હોંયે દાઢીમૂછના ભરાવ અને કરડી આંખો છે. આવીને આખો દાયરો બેઠો હતો તેને ઘોડી પર બેઠાં બેઠાં કહ્યું કે “એ બા રામ રામ!”  

સો જણાએ સામા કહ્યું”રામ!”  
સો જણાએ સામા કહ્યું”રામ!”  
Line 90: Line 90:
ચલાળું ધારી ચુંથીયાં,લીધી હાકમરી લાજ
ચલાળું ધારી ચુંથીયાં,લીધી હાકમરી લાજ
ચાંપે હળ ચલાવીયાં (તે દિ') નર મોઢો નથરાજ.  
ચાંપે હળ ચલાવીયાં (તે દિ') નર મોઢો નથરાજ.  
<center></center>
ભગત! માધવપુર ઉપર હાથ મારવા જેવું છે હો! આવું તરતું ગામ બીજું નહિ મળે.”  

“પણ ઈ ગામ તો 'પોર'નું : 'પોર'નો રાણો તો આપણો માથાનો મુગટ. એના ગામ માથે જાવું ઈ તો બેઠાની ડાળ્ય ભાંગ્યા જેવું કહેવાય.”  

Line 109: Line 109:
કુંદે કરપારામ નેત૨ કીધો નાથીઆ.  
કુંદે કરપારામ નેત૨ કીધો નાથીઆ.  
આવું મોત સાંભળીને મહાલે મહાલના મહેતાઓને શરીરે થરરાટી વછૂટી ગઈ. ખેડુતોના સંતાપ આપોઆપ ઓછા થઈ  

ગયા. વહીવટદારોને નાથો સ્વપ્નામાં આવવા લાગ્યો. ​
ગયા. વહીવટદારોને નાથો સ્વપ્નામાં આવવા લાગ્યો. ​
<center></center>
મોઢવાડા ગામમાં મૂળુ મેરના દીકરા વણગા પટેલને ઘેર જેઠવા રાણાની હડ્ય રહેતી. ભલભલાના પગ એ વણગા પટેલની હડ્યમાં કેદ બનતા. વણગો તો રાણાની મૂછનો બાલ લેખાતો. એક દિવસ વણગાને ઘેરે છત્રાવા ગામનો રાણો ખુંટી નામનો મેર એક સો માણસને લઈને દ્વારિકાની જાત્રાએ જતાં જતાં માર્ગે રાત રોકાયો છે. વાળુ કરીને રાતે ચંદ્રમાને અજવાળે મહેમાનો ખાટલા ઢાળીને બેઠા છે. નાથા ભાભાની વાત નીકળી છે. એમાં રાણાએ વાત ઉચ્ચારી કે “વણગા પટેલ, સાંભળ્યું છે કે તમારા ગામનો બારોટ નાથા ભાભાના દુહા બોલે છે ને!”  

“કોણ રાજો બારોટ?”  
“કોણ રાજો બારોટ?”  
Line 122: Line 122:
“ઠીક ત્યારે. લ્યો બાપ!”  
“ઠીક ત્યારે. લ્યો બાપ!”  
એમ કહીને રાજા બારોટે હોકો પડતો મૂકીને નાથા બારવટીયાની  

'વીશી' બુલંદ અવાજે શરૂ કરી : ​
'વીશી' બુલંદ અવાજે શરૂ કરી : ​
એકે તેં ઉથાપીયા ટીંબા જામ તણા
એકે તેં ઉથાપીયા ટીંબા જામ તણા
(તેનીયું) સુણીયું સીસોદરા! નવખંડ વાતું નાથીઆ!  

Line 252: Line 252:
રાણાનો સાચો 'મામો' બનીને બહારવટીયો પાછો પોલે પાણે ચાલ્યો ગયો,  

* એવો પણ મત છે કે આ કૃત્ય નાથાએ નહિ પણ એના મૃત્યુ પછી બહારવટે ચડેલા એના ભાણેજ હરભમે કરેલું.  
* એવો પણ મત છે કે આ કૃત્ય નાથાએ નહિ પણ એના મૃત્યુ પછી બહારવટે ચડેલા એના ભાણેજ હરભમે કરેલું.  
<center></center>
ભગત! આજ તો તેં કાળો કામો કર્યો. મલક આખામાંથી ઘોડાં શું મરી ગયાં હતાં કે તેં શીંગડાની દેવતાઈ જગ્યામાંથી મહંતની બે શીંગાળીયું કાઢી?”  

“હવે રાખ્ય રાખ્ય મેરાણી! બારવટાં શું ઘોડાં વગર થાતાં હશે? અને ત્યાં જગ્યામાં કાં ઘોડાંની ખોટ્ય છે? પડ્યાં પડ્યાં ખાતાં'તાં તે કરતાં હું કાં વાપરાં નીં?”  

Line 283: Line 283:
પોરબંદર જઈને પૂંજા ખસ્તરીઆએ રાજમાતાની અને રાણાની પાસે ખાનગી વાત ફોડી કે “માડી! તમે જે પરબતને 'ભાઈ' કહેલો છે, એણે જ જઈને નાથાને ચડાવ્યો છે. અમારી વષ્ટિ એણે ધૂળ મેળવી છે. એની સાથે લાધવો, રાણો છાડવો વગેરે સાત જણ પણ ભળ્યે ગા છ. માથે રે'ને નાથાને લૂંટ કરાવનારા એ ચાર જણા જ છે. હવે તો ઈ જાણે ને તમે જાણો.”  

રૂપાળીબાએ એ સાતેના હાથમાં હાથકડી ચડાવી દીધી સાત કેદીઓ દરબારગઢના ચોકમાં ઉભા છે. સાતમાંથી સિંહ સરખા જોરાવર લાધવાએ હાથકડી મરડીને તોડી નાખી, “આ લે તારી ચુડલીયું!” એમ કહીને ચોકીપહેરા વચ્ચેથી વકરેલ પાડા જેવા એ વછૂટ્યો. છુટીને દોડ્યો દરબારગઢની મેડી માથે. દિલમાં હતું કે પારણે હીંચતા કુંવરને મારા ખોળામાં લઈ ​લઉં! તો જ મને કુંવરના જીવના જોખમ ખાતર જીવતદાન દેશે! પણ ઠેકીને મેડીએ ચડવા જાય ત્યાં તો દોટ કાઢીને પૂંજા ખસ્તરીઆએ એના પગ ઝાલી લીધા. આરબે આવીને લાધવાને જમૈયો માર્યો, બીજા છયેને તોપે ઉડાવ્યા. મરતા મરતા છ યે જણ બોલ્યા કે “ફકર નહિ. નાથા ભગત સામે ખુટલાઈ કરીને જીવવા કરતાં તોપને મોઢે મરવું કાંવ ખાટું છે?” રમતા રમતા છયે જણા તોપને મોઢે બંધાઈ ગયા. પોરબંદરમાં વીરડીને નાકે એ તમામની ખાંભીઓ છે.  

રૂપાળીબાએ પૂંજા ખસ્તરીઆને બોલાવીને પૂછ્યું”પૂંજા ભાઈ! હવે નાથાનું શું કરશું? એજન્સી બહુ અકળાઈ ગઈ છે. અને આપણા રાજને જફા લાગશે.”  

“માડી! મને રાજનું ઉંચા માયલું ઝેર આપો, એટલે હમણાં નાથાનું મડું લે આવેને હાજર કરાં. બાકી તમારી ફોજના તો એ ફાકડા જ કરે જાશે. મરને વલ્યાતમાંથી તોપું ઉતરે!”  

Line 297: Line 297:
મોઢાને મારવો નો'તો
મોઢાને મારવો નો'તો
ભગત તો સાગનો સોટો!  
ભગત તો સાગનો સોટો!  
<center></center>
“ભગત! આજ એક વાર ભાઈબંધોનું કહેવું માન્ય, માઠાં શકન થાય છે. અને આજ ભલો થઈને ઘોડી પાછી વાળ્ય.”  

“અરે ભાઈ! બેનને ઘેરે જાવામાં કાંવ બીક હુતી? અને શુકન અપશુકન કોઈ દિ' નથી જોયાં તે આજ કાંવ જોવાં?”  

18,450

edits

Navigation menu