ઋણાનુબંધ/૭. અશોક વિદ્વાંસ — એક બીજા સવાયા ગુજરાતી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૭. અશોક વિદ્વાંસ — એક બીજા સવાયા ગુજરાતી|}} {{Poem2Open}} આપણે ગુજરા...")
 
No edit summary
Line 19: Line 19:

જોકે બહુશ્રુત અશોક વિદ્વાંસ કવિ પણ છે. એમની કવિતાઓમાં તેમજ અનુવાદોમાં એમની કાવ્યવિભાવના સરસ સ્પષ્ટ થાય છે. જેમ કે ૯/૧૧ની કરુણ ઘટના પછી લખાયેલું “ધુમ્મ્સ તળે ઢંકાયેલું ન્યૂયૉર્ક શહેર.” આ કાવ્ય વાંચતાં મને વર્ડ્ઝવર્થના બહુ જાણીતા સૉનેટ Composed upon Westminster Bridge, September 3, 1802માં જે લંડનનું વર્ણન થયું છે તે યાદ આવી ગયું! જુઓ આપણા કવિ ન્યૂયોર્કને કેવી કેવી રીતે જુએ છે:

{{Poem2Close}}
<poem>
'''અહીંયા, આ ધુમ્મસની નીચે એક અજાયબ શહેર સૂતું.'''
'''ઉત્તર દક્ષિણ આડો વ્યાપ્યો બ્રૉડવે, જાણે જબરું થીએટર.'''
'''રેડિઓ સીટી મ્યુઝિક હૉલમાં નિત નવાં નાટક ને ચેટક.'''
'''અહીંયાં, આ ધુમ્મસની નીચે આવું રંગીલું શહેર સૂતું.'''

અહીંયા, આ ધુમ્મસની નીચે એક અજાયબ શહેર સૂતું.
'''વૉલ સ્ટ્રીટના વાયદા ઉપર, દુનિયા થાતી નીચે ઉપર,'''
ઉત્તર દક્ષિણ આડો વ્યાપ્યો બ્રૉડવે, જાણે જબરું થીએટર.
'''જગ આખાના સોદા થાતા, ઊભા જ્યાં બે ઊંચા ટાવર.'''
રેડિઓ સીટી મ્યુઝિક હૉલમાં નિત નવાં નાટક ને ચેટક.
'''અહીંયાં, આ ધુમ્મસની નીચે આવું અવ્વલ શહેર સૂતું.'''
અહીંયાં, આ ધુમ્મસની નીચે આવું રંગીલું શહેર સૂતું.

વૉલ સ્ટ્રીટના વાયદા ઉપર, દુનિયા થાતી નીચે ઉપર,
'''બેતાળીસમી શેરી કેવી? રાત-દિવસ ના સૂવે એવી;'''
જગ આખાના સોદા થાતા, ઊભા જ્યાં બે ઊંચા ટાવર.
'''હિમ ભરી ઠંડીમાં પણ જ્યાં માનવદેહ મળે બીન-વસ્તર.'''
અહીંયાં, આ ધુમ્મસની નીચે આવું અવ્વલ શહેર સૂતું.
'''અહીંયા, આ ધુમ્મસની નીચે આવું અગોચર શહેર સૂતું.'''
 
બેતાળીસમી શેરી કેવી? રાત-દિવસ ના સૂવે એવી;
હિમ ભરી ઠંડીમાં પણ જ્યાં માનવદેહ મળે બીન-વસ્તર.
અહીંયા, આ ધુમ્મસની નીચે આવું અગોચર શહેર સૂતું.
 
બેઘરના ઘરબાર સમાં જ્યાં, ‘પેન’ અને ‘ગ્રાંડ સેન્ટ્રલ’ સ્ટેશન,
કુબેરના ભંડારની સંગે ભૂખ્યા ભિખારીની ભૂતાવળ.
અહીંયાં, આ ધુમ્મસની નીચે આવું અભાગી શહેર સૂતું.

'''બેઘરના ઘરબાર સમાં જ્યાં, ‘પેન’ અને ‘ગ્રાંડ સેન્ટ્રલ’ સ્ટેશન,'''
'''કુબેરના ભંડારની સંગે ભૂખ્યા ભિખારીની ભૂતાવળ.'''
'''અહીંયાં, આ ધુમ્મસની નીચે આવું અભાગી શહેર સૂતું.'''
</poem>
{{Poem2Open}}
અને હવે જુઓ વર્ડઝવર્થનું Composed upon Westminster Bridge, September 3, 1802
અને હવે જુઓ વર્ડઝવર્થનું Composed upon Westminster Bridge, September 3, 1802
 
{{Poem2Close}}
<Poem>
Earth has not anything to show more fair:

Dull would he be of soul who could pass by

Line 53: Line 56:
Dear God! the very houses seem asleep;
Dear God! the very houses seem asleep;
And all that mighty heart is lying still!

</Poem>
{{Poem2Open}}
આ બે નગરકાવ્યો જુદી જુદી પ્રતિભાના બે કવિઓએ, લગભગ બે સદીના અંતરે, બે મહાન નગર વિશે જુદી જુદી મનોભાવનાથી અને ભિન્ન ભિન્ન કાવ્યવિભાવનાથી લખેલાં છે. છતાં બન્ને કવિઓએ પોતપોતાના શહેરને — લંડન અને ન્યૂયૉર્કને — કેવાં આત્મસાત્ કર્યાં છે તે જાણવા મળે છે.

Line 63: Line 67:

“પાર્કની બહાર નીકળી હું ઘરના રસ્તે પડ્યો. થોડે આગળ વધ્યો ને ધીમી ચાલે ચાલતાં પેલાં બહેન દેખાયાં. મારી ઝડપે ચાલતો હું એમની બાજુથી પસાર થઈ આગળ થયો. પણ પાછળથી મને અવાજ સંભળાયો, “આપને મુઝે પેહેચાના નહીં, મૈં રાજલક્ષ્મી!” “આપને અભી ભી મુઝે નહીં પેહેચાના. શૈલા કૈસી હૈ?” આટલું ‘વૉલ્ટેજ’ મારી બુઝાતી જતી ટ્યૂબલાઇટને સચેત કરવા પર્યાપ્ત હતું. હવે મેં એમને ઓળખ્યા. એ જ જાજરમાન વ્યક્તિત્વ, બોલતી વખતે પહેલા શબ્દ પર મુકાતો એ જ પરિચિત ઘાત, અને એ જ જરા લહેકા સાથે ઉચ્ચારાયેલ છેલ્લો શબ્દ! … હું અટક્યો. કોણ જાણે શાથી પણ હું એમની સાથે વાતો કરતો-કરતો એમની ઝડપે ચાલવા માંડ્યો. …વાતોમાં એમના દીકરાના ઘરની સ્ટ્રીટ આવી અને એમને વળવાનું આવ્યું. છૂટા પડતાં એ બોલ્યા, “સર, યહાં સબકુછ હૈ, લેકિન અપને સાથ બાત કરનેવાલા લોગ નહીં મિલતા હૈ.” અને ચૂપચાપ ચાલતા થયા. હું પણ એકલો-એકલો અમારા ઘર તરફ ચાલવા માંડ્યો, ને અચાનક મને એક જૂના હિંદી સિનેમાના ગીતના બોલ યાદ આવ્યા.

“कोई तो मुझसे दो बात करता, कोई तो कहता हलो!

घर ना बुलाता, पर ये तो कहता “कुछ दूर मेरे संग चलो!”
घर ना बुलाता, पर ये तो कहता “कुछ दूर मेरे संग चलो!”
 
</Poem>
{{Poem2Open}}
અમેરિકામાં રહેતા ભારતીયો દેશમાંથી જે કલ્ચરલ બૅગેજ લઈને નીકળ્યા છે તેને એમણે હજી કેવો જકડી રાખ્યો છે તે અને ભારતીય સંસ્કૃતિથી સાવ વિરોધાભાસી આપણા રોજબરોજના વર્તનમાં એ કેવો વણાઈ ગયો છે તે, અશોક વિદ્વાંસને “રૂઢિઓનાં બંધન”માં દેખાય છે. એક લગ્નપ્રસંગે પોતે હાજરી જરૂર આપે છે પણ એમની ચકોર નજરમાંથી કંઈ છટકતું નથી. જુઓ:

26,604

edits

Navigation menu