18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દલબહાદુર પંજાબી|}} {{Poem2Open}} તમે શા સારુ પેલા જન્મટીપવાળા કેદી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
પણ હું તો આડી વાતે ઊતરી ગઈ. હું તો દલબહાદુરને કહેતી હતી કે તારા જેવું જ એક બંદીવાન આ ખાંભા ઉપર પોતાની છેલ્લી ચૂમી મૂકીને બારી વગરના સાઈબીરિયન કારાગૃહમાં પુરાવા ચાલ્યું ગયું હતું. એને પણ એના મુકદ્દમા વખતે એની બહેન એક ફૂલની ભેટ આપી ગઈ હતી. એ એક જ ફૂલની યાદને આધારે આ બંદીવાને કેદનાં વીસ વર્ષો વીતાવ્યાં હતાં. એ ફૂલને જેમ તેં ઉતાર્યું તારી વણકરીના કસબમાં, તેમ એણે વણ્યું હતું કવિતાની કારીગરીમાં. તારા જેવડી જ જુવાનીમાં એને કાળું પાણી મળ્યું હતું. ત્યાં બેસીને એણે ગાયું હતું – | પણ હું તો આડી વાતે ઊતરી ગઈ. હું તો દલબહાદુરને કહેતી હતી કે તારા જેવું જ એક બંદીવાન આ ખાંભા ઉપર પોતાની છેલ્લી ચૂમી મૂકીને બારી વગરના સાઈબીરિયન કારાગૃહમાં પુરાવા ચાલ્યું ગયું હતું. એને પણ એના મુકદ્દમા વખતે એની બહેન એક ફૂલની ભેટ આપી ગઈ હતી. એ એક જ ફૂલની યાદને આધારે આ બંદીવાને કેદનાં વીસ વર્ષો વીતાવ્યાં હતાં. એ ફૂલને જેમ તેં ઉતાર્યું તારી વણકરીના કસબમાં, તેમ એણે વણ્યું હતું કવિતાની કારીગરીમાં. તારા જેવડી જ જુવાનીમાં એને કાળું પાણી મળ્યું હતું. ત્યાં બેસીને એણે ગાયું હતું – | ||
શ્લૂસબર્ગમાં કિલ્લાની મારી અંધારી ખોલીમાં | |||
લોખંડી કાનૂનો અને રોજિંદી કામગીરી વચ્ચે, | |||
હું હેતે હેતે યાદ કરું છું એ રૂપાળાં ગુલાબો, | |||
જે તું લાવી હતી, ઓ બહેન! | |||
અદાલતમાં મારા મુકદ્દમાને કાળે | |||
કેવાં સુંદર અને તાજાં એ ગુલાબો હતાં! | |||
કેવા પવિત્ર હૃદયની એ સોગાદ હતી! | |||
એ કાળ-દિવસે જાણે કે, | |||
તારાં ફૂલો મારા કાનમાં કહેતાં હતાં, | |||
પ્રકાશ અને મુક્તિના પેગામો. | |||
તો પછી આ સુંદર ફૂલોનું સ્મરણ કરતાં કહે મને, | |||
શા માટે હું વારે વારે ગમગીન બની જાઉં છું? | |||
તારી પ્યારી આંખોમાં ડોકાઈ રહેલ એ પ્યાર, | |||
શું મને ખુશહાલ અને સુખમય નહોતો કરતો? | |||
પણ હવે તો તારાં આલિંગનો | |||
મારે અંગે અડકતાં નથી. | |||
કાળી નિરાશા મારા પ્રાણને રૂંધી રહી છે, | |||
જેલરની આંખોથી હું અળગી પડું છું ત્યારે-ત્યારે | |||
હું ધ્રૂસકે ધ્રૂસકે રડું છું, ને મારાં આંસુઓ | |||
પેલાં તાજાં ગુલાબો પરનાં ઝાકળ-બિન્દુઓ જેવાં | |||
ધીરે… ધીરે… ધીરે… ઝરવા લાગે છે. | |||
તે છતાં સારું જ થયું કે તું એ લાવી હતી. | |||
કેમ કે મારાં સ્વપ્નોને એણે ઝુલાવ્યાં છે. | |||
અને મારાં સ્મરણોને એણે જગાડયાં છે. | |||
ભાઈ દલબહાદુર, તું પુરુષ છે; તે ગીત ગાનારી તો હતી સ્ત્રી. તું એક વર્ષે તારી માતનો મેળાપ પામનાર જન્મકેદી જેમ અઠવાડિયે અઠવાડિયે મુલાકાતો મેળવનારાઓથી વધુ સુખી છે, તેમ એ પચીસ વર્ષો સુધી પ્રિયજનોનું મોં પણ ન જોઈ શકનાર તરુણી તારા કરતાં ય સો ગણી સુખી હતી. આ દુનિયાના સ્નેહ-તાંતણા આ અઠવાડિક મુલાકાતો મેળવનારાઓને ગળે ફાંસીની રસી જેવા બની ગયા છે. કારાવાસની અપર દુનિયામાં પડેલો એનો દેહપિંડ સંસારી પ્રીતિની એ દોરડીના આંચકા ખાતો ખાતો દિવસમાં દસ વાર ઝૂરે છે; તું સંસારને દૂર છોડીને અહીંની દુનિયા સાથે એકદિલ થઈ શક્યો છે ખરો, તે છતાં બાર માસે એક દિવસ – એક પ્રહર – એક કલાક એવો આવે છે કે જ્યારે તારી માતાનું દર્શન તને એ જીવતા જગતની યાદ તાજી કરાવી તારા કલેજામાં મીઠી કટારો ભોંકે છે. | ભાઈ દલબહાદુર, તું પુરુષ છે; તે ગીત ગાનારી તો હતી સ્ત્રી. તું એક વર્ષે તારી માતનો મેળાપ પામનાર જન્મકેદી જેમ અઠવાડિયે અઠવાડિયે મુલાકાતો મેળવનારાઓથી વધુ સુખી છે, તેમ એ પચીસ વર્ષો સુધી પ્રિયજનોનું મોં પણ ન જોઈ શકનાર તરુણી તારા કરતાં ય સો ગણી સુખી હતી. આ દુનિયાના સ્નેહ-તાંતણા આ અઠવાડિક મુલાકાતો મેળવનારાઓને ગળે ફાંસીની રસી જેવા બની ગયા છે. કારાવાસની અપર દુનિયામાં પડેલો એનો દેહપિંડ સંસારી પ્રીતિની એ દોરડીના આંચકા ખાતો ખાતો દિવસમાં દસ વાર ઝૂરે છે; તું સંસારને દૂર છોડીને અહીંની દુનિયા સાથે એકદિલ થઈ શક્યો છે ખરો, તે છતાં બાર માસે એક દિવસ – એક પ્રહર – એક કલાક એવો આવે છે કે જ્યારે તારી માતાનું દર્શન તને એ જીવતા જગતની યાદ તાજી કરાવી તારા કલેજામાં મીઠી કટારો ભોંકે છે. |
edits