26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. તમને અમેરિકન ડ્રેસ નહીં શોભે|}} {{Poem2Open}} થોડા સમય પહેલાં એક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
એટલે પેલાં બહેનને કહેવાનું મન થાય છે કે અમેરિકામાં સાડી કે પંજાબી ડ્રેસ ન પહેરવા એમ નહીં પણ જ્યાં અમેરિકન પહેરવેશ યોગ્ય હોય ત્યાં આપણા પહેરવેશનો આગ્રહ ન રાખવો. આપણી ભારતીય અસ્મિતા આપણા જ પોશાક દ્વારા સચવાય છે એવી સંકુચિત વાત કરીશું તો આપણી દશા નહીં ઘરના કે નહીં ઘાટના જેવી થશે. આપણામાં કહેવત છે કે દેશ તેવો વેશ. મને આ કહેવતમાં ઘણું ડહાપણ દેખાય છે. જોઈએ હવે, કાલે સવારે ક્લોઝેટમાંથી શું નીકળે છે! | એટલે પેલાં બહેનને કહેવાનું મન થાય છે કે અમેરિકામાં સાડી કે પંજાબી ડ્રેસ ન પહેરવા એમ નહીં પણ જ્યાં અમેરિકન પહેરવેશ યોગ્ય હોય ત્યાં આપણા પહેરવેશનો આગ્રહ ન રાખવો. આપણી ભારતીય અસ્મિતા આપણા જ પોશાક દ્વારા સચવાય છે એવી સંકુચિત વાત કરીશું તો આપણી દશા નહીં ઘરના કે નહીં ઘાટના જેવી થશે. આપણામાં કહેવત છે કે દેશ તેવો વેશ. મને આ કહેવતમાં ઘણું ડહાપણ દેખાય છે. જોઈએ હવે, કાલે સવારે ક્લોઝેટમાંથી શું નીકળે છે! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩. સારે જહાંસે અચ્છા | |||
|next = ૧. મારો અને કવિતાનો સંબંધ | |||
}} |
edits