26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧. મારું સુખ|}} {{Poem2Open}} તમારું સુખ શેમાં છે? એવો કોઈ પ્રશ્ન કરે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 14: | Line 14: | ||
હું છેલ્લાં ચાળીસ વર્ષથી કવિતા લખવાનો અને વીસ વર્ષથી વાર્તા લખવાનો પ્રયત્ન કરું છું. હું સામાજિક કાર્યકર કે મનોચિકિત્સક પણ નથી. છતાંય, અમેરિકામાં બેઠાં બેઠાં દુનિયાના કોઈ પણ ખૂણે વસતા ઘવાયેલા, પીડાયેલા, દુભાયેલા, મૂંઝાયેલા માણસોના અને વિશેષ તો સ્ત્રીઓના મનના સંતાપની વાતોમાં રસ લઈ મારા અનુકંપાશીલ સ્વભાવને ભાગીદાર થવું ગમે છે. મારી સાથે વાતો કરીને એ વાતો કરનારનું મન હળવું થાય છે ત્યારે મને સુખ મળે છે. વાતો કરનારનો વિશ્વાસ સંપાદન કરી એમના વિશ્વાસનું હું પાત્ર બની શકું છું એ મારે માટે બહુ મોટી વાત છે. ટૂંકામાં, મારું હૃદય જ્યારે બીજા માટે ધબકે છે ત્યારે મને સુખ મળે છે. | હું છેલ્લાં ચાળીસ વર્ષથી કવિતા લખવાનો અને વીસ વર્ષથી વાર્તા લખવાનો પ્રયત્ન કરું છું. હું સામાજિક કાર્યકર કે મનોચિકિત્સક પણ નથી. છતાંય, અમેરિકામાં બેઠાં બેઠાં દુનિયાના કોઈ પણ ખૂણે વસતા ઘવાયેલા, પીડાયેલા, દુભાયેલા, મૂંઝાયેલા માણસોના અને વિશેષ તો સ્ત્રીઓના મનના સંતાપની વાતોમાં રસ લઈ મારા અનુકંપાશીલ સ્વભાવને ભાગીદાર થવું ગમે છે. મારી સાથે વાતો કરીને એ વાતો કરનારનું મન હળવું થાય છે ત્યારે મને સુખ મળે છે. વાતો કરનારનો વિશ્વાસ સંપાદન કરી એમના વિશ્વાસનું હું પાત્ર બની શકું છું એ મારે માટે બહુ મોટી વાત છે. ટૂંકામાં, મારું હૃદય જ્યારે બીજા માટે ધબકે છે ત્યારે મને સુખ મળે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૧. બા અને બાની કહેવતો | |||
|next = ૨. ફિલાડેલ્ફિયા — મારી કર્મભૂમિ | |||
}} | |||
edits