સહરાની ભવ્યતા/સ્નેહરશ્મિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સ્નેહરશ્મિ|}} {{Poem2Open}} ‘મૅન ઈઝ અલોન ઈન ધ યુનિવર્સ!’ શ્રી ઝીણાભ...")
 
No edit summary
Line 49: Line 49:

જોકે ઝીણાભાઈની એકલતા એ દરિયાની એકલતા છે. આ જીવન એ અંધકારના દરિયા જેવું છે. એમાં સ્નેહભર્યું કવિહૃદય એ તેજનાતરાપા જેવું છે. એમણે આ વાત જરા જુદી રીતે કરી છે:

{{Poem2Close}}
<Poem>
રાત અંધારી
રાત અંધારી

Line 55: Line 56:

નગરી નાની!
નગરી નાની!
</Poem>

ઝીણાભાઈ વિશે ટૂંકમાં વાત કરવાની હોય તો હું એટલું જ કહું: કોઈ એમનાથી ડરતું નથી અને એ ઊંડે અંધારે માત્ર પોતાના જ સ્નેહનાપ્રતાપે આજ સુધી તર્યા છે, એકલા.

*
<center>*</center>
 
સિક્કાની બીજી બાજુ પણ જોવા જેવી છે.
સિક્કાની બીજી બાજુ પણ જોવા જેવી છે.

Line 77: Line 80:
સ્નેહરશ્મિ એવા આ આપણા ઝીણાદાદા સર્જક તરીકે કેળવણીકાર હતા અને કેળવણીકાર તરીકે સર્જક હતા. આ સંયોગે એમનાવ્યક્તિત્વને એક તાજગી બક્ષી હતી. એ એમની સમકાલીન તમામ પેઢીઓ માટે પ્રેરક છે અને ગાંધીયુગના અર્કરૂપ એમનું અનહદ ઔદાર્યવંદનીય છે.
સ્નેહરશ્મિ એવા આ આપણા ઝીણાદાદા સર્જક તરીકે કેળવણીકાર હતા અને કેળવણીકાર તરીકે સર્જક હતા. આ સંયોગે એમનાવ્યક્તિત્વને એક તાજગી બક્ષી હતી. એ એમની સમકાલીન તમામ પેઢીઓ માટે પ્રેરક છે અને ગાંધીયુગના અર્કરૂપ એમનું અનહદ ઔદાર્યવંદનીય છે.

*
<center>*</center>
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu