સહરાની ભવ્યતા/પરિચય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પરિચય|}} {{Poem2Open}} <Center> રઘુવીર ચૌધરી * કૃતિપરિચય : સહરાની ભવ્યતા (...")
 
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
 
<Center>
<Center>
રઘુવીર ચૌધરી
રઘુવીર ચૌધરી
*
 
<Center>*</Center>
 
કૃતિપરિચય : સહરાની ભવ્યતા (રેખાચિત્રો)
કૃતિપરિચય : સહરાની ભવ્યતા (રેખાચિત્રો)
{{Poem2Open}}
ગુજરાતીના જે લેખકોનાં રેખાચિત્રો અહીં આલેખન પામ્યાં છે એ પચીસેપચીસ વ્યક્તિઓ આપણા પ્રતિભાશાળી લેખકો છે. અંતરંગ પરિચયની રીતે એમનાં વ્યક્તિમત્તા અને એમની કાર્યશીલતા અહીં સરસ ઉઘાડ પામ્યાં છે.
ગુજરાતીના જે લેખકોનાં રેખાચિત્રો અહીં આલેખન પામ્યાં છે એ પચીસેપચીસ વ્યક્તિઓ આપણા પ્રતિભાશાળી લેખકો છે. અંતરંગ પરિચયની રીતે એમનાં વ્યક્તિમત્તા અને એમની કાર્યશીલતા અહીં સરસ ઉઘાડ પામ્યાં છે.

Line 17: Line 20:
બધાં જ રેખાંકનોમાં મનને ગમી જાય એવી પ્રેરકતા અને તાજગી છે. તો પ્રવેશીએ –
બધાં જ રેખાંકનોમાં મનને ગમી જાય એવી પ્રેરકતા અને તાજગી છે. તો પ્રવેશીએ –

(પરિચય: રમણ સોની)
{{Right|(પરિચય: રમણ સોની)|}}
 
</Center>
</Center>
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits