સહરાની ભવ્યતા/ઉમાશંકર જોશી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ઉમાશંકર જોશી|}} {{Poem2Open}} પ્રેમ પક્ષપાતી બની ન જાય અને અસ્વીકા...")
 
No edit summary
 
Line 110: Line 110:
જેમ ઉમાશંકરના લેખનમાં ‘સાધના’ શબ્દ મહત્ત્વનો છે, તેમ ‘શ્રદ્ધા’ પણ એમના ભવિષ્યદર્શનના કેન્દ્રમાં છે. ભૂતકાળનું સરવૈયું કાઢીને કોઈએ અભિમાન લેવા જેવું હોતું નથી. અનેક નિષ્ફળતાઓ મળે તો જ કંઈક સફળ થવાય. પણ ભવિષ્ય તો અનંત શક્યતાઓથી ભર્યુંભર્યું છે. ‘રહ્યાં વર્ષો તેમાં’ કવિને શું અભીષ્ટ છે? ‘અમૃત’થી સહેજ પણ ઓછું નહીં. આ સૃષ્ટિનો પ્રયણાકંઠ પરીને કવિએ ત્રિભુવનને(ત્રિભુવનમાંથી સુન્દરમ્ થનારને પણ) જણાવવાનું છે: ‘રહ્યાં વર્ષો તેમાં અમૃત લઈને આવ્યો અવનીનું.’

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ઈશ્વર પેટલીકર
|next = કિશનસિંહ ચાવડા
}}
26,604

edits

Navigation menu