26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નગીનભાઈ|}} {{Poem2Open}} ગઈ 30મી ઑગસ્ટે શ્રી નગીનદાસ પારેખને પંચોતે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
અભિનવનો રસવિચાર સમજવા માટે એ એની દાર્શનિક ભૂમિકા સુધી ગયેલા. દર્શનશાસ્ત્રના વિદ્વાનોનો સત્સંગ કરેલો. પોતે સંસ્કૃતનાખાસ જાણકાર નથી એમ કહે છે પણ સંસ્કૃતના અધ્યાપકો પણ પોતાની શંકાનું નિવારણ કરવા આ ગ્રંથનું પ્રમાણ તપાસી શકે એમ છે. શ્રીરસિકલાલ છો. પરીખે પ્રસ્તાવનામાં કહ્યું છે કે સંસ્કૃતજ્ઞોને પણ અસાધ્ય એવું કાર્ય તેમણે કર્યું છે, એમની સ્પષ્ટ થવાની વિચારશક્તિ અનેવિશદ રજૂઆત કરવાની નિરૂપણશક્તિ પર રસિકભાઈએ ખાસ ભાર મૂક્યો છે. આ પુસ્તકને 1971નો સાહિત્ય અકાદમીનો રાષ્ટ્રીયપુસ્કાર મળેલો. જાહેરાત થઈ ત્યારે હું આકાશવાણીના સમાચાર સાંભળી રહ્યો હતો. જાણ્યું એવો રિક્ષા કરીને ગયો. બીક હતી કે સવા નવવાગ્યા છે તેથી ઊંઘી ગયા હશે. જાગતા હતા પણ સમાચાર સાંભળ્યા ન હતા. મેં અભિનંદન આપ્યાં. પણ એથી ખાસ આનંદ ઊપસીઆવ્યો નહીં. હું પણ વાત પૂરી થતાં, મારો આવેશ શમી જતાં, પાછો રિક્ષામાં બેસી ગયો. પછી તો પરિસંવાદો પણ થયા. નગીનભાઈહર્ષશોકથી તટસ્થ રહેવા ટેવાયા છે. પેલા 1922થી 25ના અરસામાં નટખટ, ‘ગ્રંથકીટ’ બની ઘણાને કરડેલા નગીનભાઈ ગીતાનાસ્થિતપ્રજ્ઞનો મર્મ પામી ચૂક્યા હતા, પણ એના ભારથી મુક્ત છે. સાંજે અનધ્યાયના વખતે એટલા જ વિનોદી અને મુક્ત રહેતા. જ્યાંએમણે અભિપ્રાય આપવાનો હોય ત્યાં પૂરતી કાળજી લેતા કે અલંકારરૂપે પણ અતિશયોક્તિ ન થાય. માત્ર સત્ય, નિ:શેષ અને નિર્ભેળસત્ય, એ અપ્રિય હોય એનો પણ બાધ નથી. આગ્રહ છે સંપૂર્ણ સત્યનો. એની શક્તિના પ્રતાપે, એ ટટ્ટાર બેસીને જવાન લેખકોથી પણ વધુકલાક કામ કરતા. કરોડરજ્જુ સાથે પણ સમાધાન ન કરનાર આ લેખકને, એમના સમયમાં હોવાના અહોભાગ્ય અને એમનું વાત્સલ્યપામ્યાના અભિમાન સાથે, ચોથી પચીસીમાં બાકી વંદન પણ અગાઉથી. | અભિનવનો રસવિચાર સમજવા માટે એ એની દાર્શનિક ભૂમિકા સુધી ગયેલા. દર્શનશાસ્ત્રના વિદ્વાનોનો સત્સંગ કરેલો. પોતે સંસ્કૃતનાખાસ જાણકાર નથી એમ કહે છે પણ સંસ્કૃતના અધ્યાપકો પણ પોતાની શંકાનું નિવારણ કરવા આ ગ્રંથનું પ્રમાણ તપાસી શકે એમ છે. શ્રીરસિકલાલ છો. પરીખે પ્રસ્તાવનામાં કહ્યું છે કે સંસ્કૃતજ્ઞોને પણ અસાધ્ય એવું કાર્ય તેમણે કર્યું છે, એમની સ્પષ્ટ થવાની વિચારશક્તિ અનેવિશદ રજૂઆત કરવાની નિરૂપણશક્તિ પર રસિકભાઈએ ખાસ ભાર મૂક્યો છે. આ પુસ્તકને 1971નો સાહિત્ય અકાદમીનો રાષ્ટ્રીયપુસ્કાર મળેલો. જાહેરાત થઈ ત્યારે હું આકાશવાણીના સમાચાર સાંભળી રહ્યો હતો. જાણ્યું એવો રિક્ષા કરીને ગયો. બીક હતી કે સવા નવવાગ્યા છે તેથી ઊંઘી ગયા હશે. જાગતા હતા પણ સમાચાર સાંભળ્યા ન હતા. મેં અભિનંદન આપ્યાં. પણ એથી ખાસ આનંદ ઊપસીઆવ્યો નહીં. હું પણ વાત પૂરી થતાં, મારો આવેશ શમી જતાં, પાછો રિક્ષામાં બેસી ગયો. પછી તો પરિસંવાદો પણ થયા. નગીનભાઈહર્ષશોકથી તટસ્થ રહેવા ટેવાયા છે. પેલા 1922થી 25ના અરસામાં નટખટ, ‘ગ્રંથકીટ’ બની ઘણાને કરડેલા નગીનભાઈ ગીતાનાસ્થિતપ્રજ્ઞનો મર્મ પામી ચૂક્યા હતા, પણ એના ભારથી મુક્ત છે. સાંજે અનધ્યાયના વખતે એટલા જ વિનોદી અને મુક્ત રહેતા. જ્યાંએમણે અભિપ્રાય આપવાનો હોય ત્યાં પૂરતી કાળજી લેતા કે અલંકારરૂપે પણ અતિશયોક્તિ ન થાય. માત્ર સત્ય, નિ:શેષ અને નિર્ભેળસત્ય, એ અપ્રિય હોય એનો પણ બાધ નથી. આગ્રહ છે સંપૂર્ણ સત્યનો. એની શક્તિના પ્રતાપે, એ ટટ્ટાર બેસીને જવાન લેખકોથી પણ વધુકલાક કામ કરતા. કરોડરજ્જુ સાથે પણ સમાધાન ન કરનાર આ લેખકને, એમના સમયમાં હોવાના અહોભાગ્ય અને એમનું વાત્સલ્યપામ્યાના અભિમાન સાથે, ચોથી પચીસીમાં બાકી વંદન પણ અગાઉથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ | |||
|next = નિરંજન ભગત | |||
}} |
edits