સહરાની ભવ્યતા/પ્રવીણ જોષી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રવીણ જોષી|}} {{Poem2Open}} 1977ના સપ્ટેમ્બરમાં, રંગભૂમિ અને નાટક વિ...")
 
No edit summary
 
Line 30: Line 30:
મુંબઈથી પ્રગટ થયેલી સ્મરણિકામાં એમની અનેક તસવીરો છે. એમાંથી સૌથી પહેલી યાદ આવે છે પિતા પ્રવીણની તસવીર. વરસદહાડાની બેબીને તેડીને એ ભદ્રેશ્વરના નદીકિનારે ઊભા છે, પ્રસન્ન, સંતુષ્ટ. મુંબઈથી આવેલા બધા કલાકારોને અને અમદાવાદના મિત્રોનેબાળકો સાથે એમણે પૂરબીની વરસગાંઠ નિમિત્તે પાર્ટી આપી હતી. બધા જવાન મિત્રો ખૂબ નાચેલા. પ્રવીણભાઈના જીવનની એ સહુથીઊંચી ભરતી હતી. તે દિવસ અમે ક્રિકેટ પણ રમેલા અને એ આઉટ થયા વિના રિટાયર થયા હતા. રમવું અને રમાડવું એ બેઉ ક્રિયાઓમાંઆનંદ જોયો હતો. પ્રેમ અને આનંદના પાયા પર એમનું જીવન ઊભું હતું. એમની મુંબઈની સ્મશાનયાત્રામાં હાજર હતા એ લેખકમિત્રોએઅગ્નિસંસ્કાર વખતે સાયરસનું ક્રંદન જોયેલું. સરિતાબહેનનાં અગાઉનાં બેઉ સંતાનોના પિતાતુલ્ય વડીલ જ નહીં, પિતા બનવાની યોગ્યતાકેળવનાર પ્રવીણભાઈ આપણા સહુના આદરના અધિકારી છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ડૉ. પ્રબોધ પંડિત
|next = પ્રિયકાન્ત મણિયાર
}}
26,604

edits