સહરાની ભવ્યતા/યશવંત શુક્લ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|યશવંત શુક્લ|}} {{Poem2Open}} યશવંતભાઈને ક્યારેક કહીએ કે તમારે માત્...")
 
No edit summary
 
Line 52: Line 52:
એક બાજુ ‘પ્રક્રિયાઓ’, ‘વ્યૂહરચનાઓ’, ‘સર્વનાશ’, ‘માનવસંસ્કૃતિ’, ‘કરુણા અને વ્યાપક મૈત્રી’, ‘ભયની પ્રયોગશાળા’ જેવી સંસ્કૃતપદાવલિ અને બીજી બાજુ ‘વશેકવશે’, ‘રિયાઝ’, ‘મોકળાશ’, ‘સલામત’, ‘પેંતરો’, ‘બ્રેક’, ‘જતન’ જેવા વિવિધ કુળના છતાં બોલચાલમાંવપરાતા શબ્દોનો સહજ સંકર રચીને એ પોતાની ભાષામાં કશીક ત્રીજી શક્તિ પ્રગટાવે છે. યશવંતભાઈ પોતાની આ ક્ષમતાનો તાગકાઢવા બેશે તો ગુજરાતી ગદ્યનું ગૌરવ વધ્યું જ હોત. એ વિના એમની મુક્તિ નથી. રોલાં વિશે એમણે કહ્યું છે કે હોવામાંથી થવું, નિત્યવિકસવું, એ જ એમનો મોક્ષ હતો. યશવંતભાઈને હું ઓળખતો હોઉં તો કહું કે એ સંપ્રદાયમુક્ત, પ્રવૃત્તિમાર્ગી આસ્તિક હતા. કારકિર્દીનાંપાછલાં વરસોમાં એમણે કૉલેજમાં પ્રાર્થના શરૂ કરાવેલી. એ શબ્દ ભલે માગવાનો અર્થ સૂચવતો હોય પણ એમને મન તો પ્રાર્થના કરવીએટલે વૈયક્તિક અસ્તિત્વનું વિશ્વના અસ્તિત્વ સાથે અનુસંધાન શોધવા શાંત થવું. આ ક્રિયામાં એમને શબ્દદેવતા વધુ ને વધુ સહાયકથાઓ એવી પ્રાર્થના!

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ભાયાણીસાહેબ
|next = રસિકલાલ છો. પરીખ
}}
26,604

edits

Navigation menu