26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રાવળસાહેબ|}} {{Poem2Open}} શ્રી સુરેશ જોષી પછીના સાહિત્ય વિશે આપે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
એમણે જયા–જયંતની અભિનેય આવૃત્તિ તૈયાર કરેલી. ક્યારેક દિગ્દર્શન પણ કર્યું હશે, પણ અભિનય નથી કર્યો. એની કળા પારખી છે. ગુજરાતી રંગભૂમિ એમના રસનો વિષય હતો. બીજી કળાઓમાં સંગીત. એ ગાઈ શકતા. ત્રણ ફૂટની રેંજમાં પહોંચે એવા અવાજથી એચોખ્ખું ગાઈ શકતા. મીરાંનું પદ આપો તો હરહંમેશ તૈયાર. પણ ઘણું કરીને તો તમને ખ્યાલ જ ન આવે કે એ તમારી નજીકમાં છે. પોતાનાહોવા અંગે કોઈને સભાન પણ ન કરનાર માણસ કોઈને માટે ભારરૂપ તો બને જ ક્યાંથી? અને તેથી એક ઊંડા અને ઉમદા અર્થમાં એમનુંખસી જવાનું વલણ વાજબી ઠરે છે. ઇ. સ. 1912ના પ્રથમ દિને જન્મેલા રાવળસાહેબ ઘણું જીવશે, કેમ કે આજે પણ એ ચાલે છે, સ્ફૂર્તિથી, આજુબાજુ જોયા વિના, પોતાની દિશામાં દ્વૈત પણ નથી તો દ્વિધા તો હોય જ ક્યાંથી? | એમણે જયા–જયંતની અભિનેય આવૃત્તિ તૈયાર કરેલી. ક્યારેક દિગ્દર્શન પણ કર્યું હશે, પણ અભિનય નથી કર્યો. એની કળા પારખી છે. ગુજરાતી રંગભૂમિ એમના રસનો વિષય હતો. બીજી કળાઓમાં સંગીત. એ ગાઈ શકતા. ત્રણ ફૂટની રેંજમાં પહોંચે એવા અવાજથી એચોખ્ખું ગાઈ શકતા. મીરાંનું પદ આપો તો હરહંમેશ તૈયાર. પણ ઘણું કરીને તો તમને ખ્યાલ જ ન આવે કે એ તમારી નજીકમાં છે. પોતાનાહોવા અંગે કોઈને સભાન પણ ન કરનાર માણસ કોઈને માટે ભારરૂપ તો બને જ ક્યાંથી? અને તેથી એક ઊંડા અને ઉમદા અર્થમાં એમનુંખસી જવાનું વલણ વાજબી ઠરે છે. ઇ. સ. 1912ના પ્રથમ દિને જન્મેલા રાવળસાહેબ ઘણું જીવશે, કેમ કે આજે પણ એ ચાલે છે, સ્ફૂર્તિથી, આજુબાજુ જોયા વિના, પોતાની દિશામાં દ્વૈત પણ નથી તો દ્વિધા તો હોય જ ક્યાંથી? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = રાવજી | |||
|next = વિષ્ણુભાઈ | |||
}} |
edits