સોરઠી સંતવાણી/મનવા, જપી લે!: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મનવા, જપી લે!|}} <poem> આઠ પો’ર ને રેન દિવસ તમે રટણા રટજો ઘડી ઘડી,...")
 
No edit summary
Line 33: Line 33:


</poem>
</poem>
{{Poem2Open}}
<center>[દેવારામ]</center>
અર્થ : હે મન! આઠેય પહોર ને રાત્રિદિવસ તું ‘હરિ હરિ’નું રટણ કરી લેજે.
સાચું નામ તો એ પ્રભુનું સ્મરું છું કે જેણે મારી કાયા ઘડી છે.
સૃષ્ટિનો આ સમગ્ર પસારો પાંચ તત્ત્વોનો બનેલો છે. સુરતા અર્થાત્ આંતરદૃષ્ટિ શૂન્યના સર્વોચ્ચ મુકામે ચડી જાય. અને નૂરત–સુરત (ચિત્તદૃષ્ટિ)માં તું જો રમણ કરી શકે તો તને ખબર પડી જશે કે તું પૂર્ણ સ્વરૂપને પામ્યો કે નહીં.
જલની વચ્ચે કમળ છે, કમળ વચ્ચે કળીઓ છે, ને તેની વચ્ચે હોજ ભર્યો છે. એનાં નીર નીચે જવાને બદલે ઊલટાં શિખર પર ચડે છે, ત્યારે અમર-લોકમાં વૃષ્ટિ થાય છે.
ઇડા, પિંગલા ને સુષુમ્ણા નાડી તારી સેવામાં ખડી છે. ત્રિકૂટી મહેલ (લલાટ-પ્રદેશ)માં અજવાળાં થાય છે. ઝલમલ જ્યોત જલે છે.
દેવારામ કહે છે કે અમને રામ ગુરુ મળ્યા. તેમણે સદાની જડીબુટ્ટી બતાવી છે. એથી કર્મની કેદ-કડી ઊઘડી ગઈ છે.
{{Poem2Close}}
18,450

edits

Navigation menu