26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૩. દમલો દુંદાળો|}} {{Poem2Open}} એક હતો શેઠિયો. એનું નામ દમલો દુંદા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 153: | Line 153: | ||
શેઠ ઠંડકથી કહે: ‘બહુ સારું કર્યું, બહુ સારું કર્યું, ભાઈ! લે, આ એક જ નોટ છે મારી પાસે — પૂરી સો રૂપિયાની છે. નવાણું રૂપિયા નવાણું પૈસા ગણી દે, ને તારો પૈસો લેતો પરવાર! તારા એક પૈસા ખાતર હું આજ કેટકેટલા દિવસથી હેરાન હેરાન થાઉં છું!’ | શેઠ ઠંડકથી કહે: ‘બહુ સારું કર્યું, બહુ સારું કર્યું, ભાઈ! લે, આ એક જ નોટ છે મારી પાસે — પૂરી સો રૂપિયાની છે. નવાણું રૂપિયા નવાણું પૈસા ગણી દે, ને તારો પૈસો લેતો પરવાર! તારા એક પૈસા ખાતર હું આજ કેટકેટલા દિવસથી હેરાન હેરાન થાઉં છું!’ | ||
આમ કહી એણે સો રૂપિયાની નોટ ગવલાની ધરી. ગવલાની આંખો ફાટી ગઈ. | |||
એ સમજી ગયો કે દમલા દુંદાળાની પાસેથી પૈસો પાછો મળવો મુશ્કેલ છે; પરંતુ એણે મનમાં નક્કી કરી નાખ્યું હતું કે પૈસો પાછો લેવો એ ખરો. | એ સમજી ગયો કે દમલા દુંદાળાની પાસેથી પૈસો પાછો મળવો મુશ્કેલ છે; પરંતુ એણે મનમાં નક્કી કરી નાખ્યું હતું કે પૈસો પાછો લેવો એ ખરો. | ||
Line 225: | Line 225: | ||
{{Right|[લાડુની જાત્રા]}} | {{Right|[લાડુની જાત્રા]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૨. ચકૂડી | |||
|next = ૨૪. ન્યાયમૂર્તિ | |||
}} |
edits