18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘પોકારીને પાલો ભણે| }} {{Poem2Open}} પાંચાળનો એ પાલરવ ગઢવી પરજિયો ચ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
(પોતાનાં) સુ-કરતાંનો સંજોગ | (પોતાનાં) સુ-કરતાંનો સંજોગ | ||
::: પ્રાપ્રેવુ પાલો ભણે.” | ::: પ્રાપ્રેવુ પાલો ભણે.” | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[અર્થ : ભગવાન તો ભલું જ કરનાર છે. કોઈના બૂરામાં ભગવાન નથી. અને પોતપોતાનાં સુકુત્યને યોગ્ય જ સૌને પ્રાપ્તિ થાય છે, એમ પાલો (પાલરવ) કહે છે.] | |||
એમ પ્રારંભ કરીને આ બુઢ્ઢા પાલરવે, હાથમાં નાનકડી લોઢાની સૂડી હતી તે ઊંચી ને નીચી, આજુ ને બાજુ ઘુમાવતાં ઘુમાવતાં, પાસાબંધી કેડિયાની ચૂડીદાર બાંયોમાં ચપોચપ પાતળિયા હાથે અભિનય કરતે કરતે, ઈશ્વરને સાક્ષાત્ લાડ લડાવતા હોય તેવી ચેષ્ટા કરતે કરતે, અને પોતે જે બોલી રહેલ છે તે તો શંકારહિત ત્રિકાલાબાધિત અને પાકું પ્રમાણી જોયેલું સત્ય હોય એવી ખાતરીના તૉરમાં શામળાના દુહા અર્થાત્ ઈશ્વરને સંબોધેલાં કડીબંધ દુહા-સુભાષિતો ચાલુ કર્યાં— | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
વાગ્યાની તમને વગત | |||
::: ઝાંઝર કીડીનાં જે; | |||
દૈવ! ધાઉં દેતે | |||
::: સુણતા નથી શામળા! | |||
</poem> | </poem> |
edits