સોરઠી સંતવાણી/સતાધારનું યાત્રાધામ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સતાધારનું યાત્રાધામ | }} {{Poem2Open}} સતાધારની જગ્યા ન જોનારની સા...")
 
No edit summary
 
Line 14: Line 14:
સંતોની આસપાસ ઊભા થયેલા વહેમો, ચમત્કારો, પરચાઓ ને પૂજાઓ તો નાશવંત વસ્તુઓ છે; કાળ એનો ભક્ષ કરી જશે. પણ સંત ગીગાની જીવનકથાને કાળનો કાળ મહાકાળ સુધ્ધાં નહીં ખાઈ શકે. એ કથા તો સદાકાળ આવતી કાલની જ કથા બની રહી જશે. એ કથાની પુનરુક્તિઓ, નવી આવૃત્તિઓ નવા નવા સમાજોની અંદર નીકળતી જ રહેશે. બ્રાહ્મણોના ને ક્ષત્રિયોના સોરઠી દેવ સોમનાથ છો ને રોજ પ્રભાત છેક ગંગાજીથી આવતી કાવડના નીરથી નાહતા; સમાજનાં ઉપલાં પડો છો ને આવા પ્રાણશોષક ક્રિયાકાંડો વડે પોતાની મહત્તા ચાલુ રાખતાં : સમાજના તળિયામાં જે લોકસંસાર જીવતો હતો તેના મેલ ધોવા તો સંત ગીગાના ધામ સતાધાર જેવી જ ગંગાઓ વહ્યા કરતી ને ગીરનું જંગલ માત્ર બહારવટિયાઓને જ નહીં પણ સંતોનેય પોતાની ગોદ આપતું.

એવા સતાધારને નિહાળ્યા વિનાની મારી ગીર-યાત્રા અધૂરી રહી છે.

રોઈદાસનો ચર્મકુંડ
<center>'''રોઈદાસનો ચર્મકુંડ'''</center>
સરસાઈ ગામ દીઠું હતું કૉલેજમાં ભણતો હતો ત્યારે. પણ ત્યારે તો મન ઉપર ‘શાકુંતલ’, ‘મેઘદૂત’ અને સ્કૉટ તથા મેથ્યુ આર્નોલ્ડનાં જ ગાઢાં ધુમ્મસ છવાયાં હતાં. બહુ બહુ તો નરસી–મીરાંનાં નામો જાણ્યાં હતાં. જાણીને આખા ભક્તિપ્રવાહ પ્રત્યે અણગમો સેવતો હતો. સંત રોઈદાસનો ચર્મકુંડ જોવા જવાની વૃત્તિ જ શાની થાય?

આજે તો રોઈદાસનો નામ-શબ્દ મંત્ર જેવો લાગે છે. ઉત્તર હિંદનો આ ચમાર સંત સોરઠ ધરામાં ક્યારે ઊતરી પડ્યો હશે! કદાચ દ્વારકા વગેરેની તીર્થયાત્રાએ નીકળ્યો હશે; એક ગીર-ગામડે બેસી ગયો હશે. પણ સરસાઈમાં શું એ ચમારકામ કરતો હતો? જે કુંડમાં એને ગંગા-મિલન થયું તે શું આ જ કુંડ?

Line 21: Line 21:
રોઈદાસજી તો ચમારકામ કરતાં કરતાંયે પ્રભુમગ્ન હતા. એક દિવસ નદીમાં પોતે કરેલા કુંડ પર બેઠા બેઠા પોતે મૂવેલા ઢોરનું ચામડું ધોવે છે : રસ્તે એક જાત્રાળુઓનો સંઘ નીકળે છે : સંઘમાંથી કોઈકે પૂછ્યું — ટીખળ કર્યું? કે શુદ્ધ ભાવે પૂછ્યું? — પૂછ્યું : “ભક્તરાજ! ગંગાજીમાં નાહવા ચાલો.”

સંતે કહ્યું કે, “ભાઈ, મુજ ગરીબનું એ ગજું નથી. પણ ઊભા રહો; આ એક શ્રીફળ લેતા જાવ, ને ગંગામાઈને કહેજો કે રોઈદાસે મોકલ્યું છે. પણ ભાઈઓ, માતાજી હાથોહાથ લ્યે તો જ આપજો; નહીં તો ન આપતા.”

કંકણવંતો હાથ
<center>'''કંકણવંતો હાથ'''</center>
યાત્રિકોનો સંઘ હસતો હસતો ચાલ્યો ગયો. કાશીધામમાં પહોંચીને યાત્રિકોએ ઠેકડી કરી. શ્રીફળ લઈને એક જણાએ ગંગાતીરે ઊભાં ઊભાં કહ્યું : “માતાજી, રોઈદાસ ચમારે શ્રીફળ મોકલ્યું છે; પણ હાથોહાથ લ્યો તો જ આપવાનું છે.”

હાંસી યાત્રિઓના હોઠમાં સમાઈ ગઈ. ગંગાની નીર વચ્ચેથી કોઈ કંકણે રણઝણતો એક હાથ કોણી સુધી ઊંચો થયો : ફેંકાયેલું શ્રીફળ એ હાથની હથેળીમાં ઝિલાયું : શ્રીફળવંતો હાથ પાછો જળમાં સમાયો.

Line 31: Line 31:
રોઈદાસ તો કાશીના. મીરાંને એનો ભેટો કાશીધામે થયો હતો. મીરાં એ ચમારનીયે ચેલી બની હતી. એનું ભજન છે — મીરાંના નામનું : ચમાર સંત મીરાંના મમત્વને ખાળવા કેવા કાલાવાલા કરે છે :

એ જી મારી સેવાના શાળગરામ!  
એ જી મારી સેવાના શાળગરામ!  
મીરાં, તમે ઘેરે જાવને!
::: મીરાં, તમે ઘેરે જાવને!
તમે રે રાજાની કુંવરી, ને  
તમે રે રાજાની કુંવરી, ને  
અમે છૈયેં જાતના ચમાર :
::: અમે છૈયેં જાતના ચમાર :
જાણશે તો મેવાડો કોપશે,  
જાણશે તો મેવાડો કોપશે,  
ચિતરોડો ચોંપે દેશે ગાળ —   
::: ચિતરોડો ચોંપે દેશે ગાળ —   
મીરાં, તમે ઘેરે જાવને!
::: મીરાં, તમે ઘેરે જાવને!
અને છેલ્લી પંક્તિ! —
અને છેલ્લી પંક્તિ! —
કાશી રે નગરના ચોકમાં રે  
::: કાશી રે નગરના ચોકમાં રે  
ગરુ મને મળ્યા રોઈદાસ —   
::: ગરુ મને મળ્યા રોઈદાસ —   
મીરાં, તમે ઘેર જાવને!
::: મીરાં, તમે ઘેર જાવને!
રોઈદાસ કાશી નગરીના : રામાનંદ એના મુર્શદ : સોરઠના ચારેય તીરને સાગરજળ છંટાતાં હતાં, તેમ સોરઠી લોકજીવનની પાળે રાષ્ટ્ર-સંસ્કારના સાગર-જુવાળ આવા સંતો દ્વારા રેલાતા હતા.

સરસાઈની નદીમાં બતાવાતા જળકુંડને, સંભવ છે કે, લોકોએ ફક્ત રોઈદાસજીના ચર્મકુંડનું પુનિત નામ આપીને એક સ્મારકરૂપ બનાવ્યો હશે. પણ એ સ્મારકો ને એ પ્રતીકો નક્કી કરવાની લોકભાવના એક રીતે નોખી તરી જાય છે. કલકત્તાને સામે કિનારે બેલૂરમઠમાં સ્વામી વિવેકાનંદજીનો ઢોલિયો, અથવા સ્વામીજીએ પીધેલો કોઈ હોકો કે ચીરૂટનો શેષ ભાગ સંઘરી રાખેલ છે. તે થયું પ્રતીક-પૂજાનું ઊતરતું સ્વરૂપ; ને એથી જુદું, આ સંતના જીવનને એક ચર્મકુંડમાં સ્મરણાંકિત કરવું એટલે સાચા માનવ-ગૌરવની સ્થાપના. હિંદુ ધર્મની પુરોહિત-હાથે જઈ પડેલી પ્રણાલિકાઓ સામે લોકહૃદય આવી રીતે જ મૂંગા પુકારો નોંધાવતું હતું. એમ ન હોત તો રોઈદાસની પ્રતિષ્ઠા કોઈ દેવળમાં મૂર્તિરૂપે જ થઈ ગઈ હોત.

[‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’]
{{Right|[‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = એક-બે ભજનો
|next = દાર્શનિક જેઠો રામનો
}}
18,450

edits

Navigation menu