18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દાર્શનિક જેઠો રામનો|}} <poem> યાદદાસ્ત પણ અવળચંડી જ છે ના! ખોખર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|દાર્શનિક જેઠો રામનો|}} | {{Heading|દાર્શનિક જેઠો રામનો|}} | ||
‘સજણાં’નાં પ્રેમ-મૌક્તિકો : અને એની પડખોપડખ રામ–સીતાનાં વિરહ-મૌક્તિકો : [ટાંચણપોથીને] મથાળે લખેલ છે ‘જેઠીરામના છકડિયા’ : છકડિયા એટલે છ-છ પંક્તિના ટુકડા — | |||
<poem> | <poem> | ||
<center>1</center> | |||
મોર વણ સૂનો ગરવો સીતા વણ સૂના રામ; | |||
હંસલા વન્ય સ્રોવર સૂનું, ગુણિયલ વન્ય સૂનું ગામ; | |||
::: ગુણિયલ વિણ સૂનું ગામ તે હરિ! | |||
::: મનખો પદારથ નૈ આવે ફરી. | |||
ગઈ સીતા ને રામચંદર રો ના! | |||
જેઠો રામનો કે’ ગરના ડુંગર મોર વિણ સૂના. | |||
પતિ–પત્ની વચ્ચે આવો વિજોગ પાડનાર રાવણને ‘જેઠો રામનો’ શો માર્મિક ઠપકો આપે છે? | |||
<center>2</center> | |||
લોઢું મ ગળ્ય, લંકાના રાજા! જીરવ્યું કેમ જાશે! | |||
ઘણ પડશે માયલા ઘટમાં, પછી ઉમ્મર ઓછી થાશે; | |||
::: ઉમ્મર ઓછી થાય તે સૌ | |||
::: ચૌદ ચોકડીનું રાજ જાશે ભૈ! | |||
::: મેલ્ય મારગ ને ખોલ દરવાજા; | |||
જેઠો રામનો કે’ લોઢું મ ગળ્ય લંકાના રાજા! | |||
‘લોઢું મ ગળ્ય!’ આવડા મોટા કુકર્મને માટે લોઢું ગળવાની ઉપમા બરાબર બંધબેસતી બની છે, નહીં? | |||
આ જેઠો કવિ બિચારો કોઢથી પીડાતો હોવો જોઈએ — | |||
જેઠાને પગે જાનવો, કાયામાં નીકળ્યો કોઢ; | |||
સાડા ત્રણ મણની સામટી, માથે વળી ગ્યો લોઢ; | |||
::: લોઢ વળ્યો કેયીં ક્યાં? | |||
દાતાર પીર જમિયલની કચેરી ત્યાં. | |||
જેઠો ગિરનારમાં દાતારને ડુંગરે કોઢનો રોગ હરનારા પીર જમિયલને શરણે જાય છે. લોકકવિ જેઠાને કોમ–ધર્મના ભેદ નથી. | |||
ગરવે જાયીં તો ગણ થાય, ભાગે જમની ભે; | |||
હિન્દુ મુસલમાન હાલી નીકળ્યાં, દાતાર દર્શન દે. | |||
::: દાતાર દર્શન દે તે વડી, | |||
::: હિલોળા દઈયેં ગરવે ચડી. | |||
ઊંચી સખર દાતારની, નીચે ગૌમુખી ગંગા વ્હે, | |||
જેઠો રામનો કે’ ગરવે જાયીં તો ગણ થાય, ભાગે જમની ભેં. | |||
દાતારની ટેકરીનું ઇસ્લામ-શિખર : અને ગૌમુખી ગંગાનું હિન્દુ તીર્થોદક : બે વચ્ચે કવિ જેઠો સુમેળ જુએ છે. | |||
કોઢ માટે કવિ જેઠાએ પ્રથમ તો વિધાતાને ખખડાવી — | |||
વિધાતા વેરી થઈ, મારા અવળા લખ્યા લેખ; | |||
એ તો | સરા ન માની સંસારની, ને ઊલટા કીધા અલેખ. | ||
[‘પરકમ્મા’] | ::: ઊલટા કીધા અલેખ તે લેવા, | ||
::: ભવેસરની બજારે ઢાલોળા દેવા | |||
::: ……મનની મનમાં રૈ. | |||
જેઠો રામનો કે’ વિધાતા વેરી થૈ. | |||
પણ જેઠો તો દાર્શનિક છે! સમાધાનમાર્ગી છે. તુરત બીજે વિચારે — | |||
વિધાતા બચાડી ક્યા કરે, જેવાં તમારાં કરમ, | |||
કાં તો માર્યા મોરલા, કાં તો હેર્યાં હરણ. | |||
::: હરણ હેર્યાં તે હરોહરિ | |||
::: ગૌહત્યા બ્રાહ્મણની નડી. | |||
::: કીધીયું કમાણીયું, રિયા સેવો! | |||
જેઠો રામનો કે’ વિધાતાને દોષ શેનો દેવો! | |||
હે જીવ! તમે જ કુકર્મ કીધાં છે. મોરલા માર્યા એ મોટું કુકર્મ : સ્ત્રીઓનાં હેરણાં હેરવાં — હરણ કરી જવાં — એ પણ ઘોર પાતક : એ કરેલી કમાણીને હવે તો રહ્યા રહ્યા સેવી લ્યો, હે જીવ! | |||
આ બધા છકડિયા એક જ માણસે ઉતરાવ્યા લાગે છે. શાહી કલમ ને લખાવટ એકધારી છે, લખાવનાર યાદ આવતો નથી. | |||
{{Right|[‘પરકમ્મા’]}} | |||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = સતાધારનું યાત્રાધામ | |||
|next = નથુ તૂરી | |||
}} |
edits