બીડેલાં દ્વાર/કડી અગિયારમી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading |કડી અગિયારમી}} '''છ''' મહિનાને માટે તો એક પ્રચંડ શિલાનો ભાર અ...")
 
No edit summary
 
Line 9: Line 9:
છ મહિના માટેની વેતરણને માટે, એણે બીજું પણ એક કામ મેળવ્યું હતું. ‘શાર્દૂલ’ છાપા તરફથી સાહિત્યસભાથી લઈ બંધાણીઓના દાયરા સુધીનાં (બને તેટલાં) સભાસમ્મેલનોનાં લાક્ષણિક શબ્દચિત્રો (ફિક્કાફસ અહેવાલો નહિ) લખવાં; અને ખાસ કરીને એ પ્રત્યેકના ગુણદોષની તુલના દોરવામાં સોવિયેત રશિયા, નૂતન તૂર્કી તથા સ્પેનિશ પ્રજાસત્તાક, એ ત્રણેયના ઉલ્લેખો અચૂક કરવા : હિંદુ વિધવાથી લઈ હડકાયાં કૂતરાંના ત્રાસ સુધીની બધી જ પરિસ્થિતિને માટે ‘ધર્મનું અફીણ’ જવાબદાર છે, એવી એવી કેટલીક ચાવીઓ પણ તંત્રીએ અજિતને આપી રાખી હતી : આ લખાણોની શૈલી (બેશક લાક્ષણિક શૈલી) પકડવામાં મદદગાર બને તે સારુ ‘શાર્દૂલ’નાં છેલ્લાં ત્રણ વર્ષોની ફાઇલો પણ અજિતને આપવામાં આવી હતી. એટલે કોઈ પણ સભા, સમ્મેલન યા દાયરાનું લાક્ષણિક નિરીક્ષણ કરવા જતાં પહેલાં અજિત એ ફાઇલોમાંથી બેચાર નમૂનાઓને નજર તળે કાઢી લેતો.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = કડી દસમી
|next = કડી બારમી
}}
26,604

edits

Navigation menu