26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading |નિવેદન}} એ મથાળું શાને?
[પહેલી આવૃત્તિ] ‘બી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 9: | Line 9: | ||
[પહેલી આવૃત્તિ] | [પહેલી આવૃત્તિ] | ||
‘બીડેલાં દ્વાર’ એ મથાળા નીચે આ વારતા પાંચેક વર્ષ પર ‘જન્મભૂમિ’માં માંડી હતી : એ મથાળા પાછળ ભાવ એવો હતો કે સંવનન, ગર્ભાધાન અને પ્રજનનની ક્રિયાઓનાં જ્ઞાન-દ્વાર લજ્જાને કારણે આપણા નવપરિણીત યુવાનોની આંખો સામે બિડાઈ રહેલાં પડ્યાં છે. વારતાનો ઉત્તરખંડ તો તે પછી લખાયો, અને તેને પણ ‘બીડેલાં દ્વાર’નું જ મથાળું આપ્યું — એક દૃષ્ટિએ એ પણ સુસંગત છે, કેમકે પાછલાં પ્રકરણો પણ સંસારી જ્ઞાનનાં કેટલાંક બીડેલાં દ્વારને જ ખોલનારાં બને છે. | ‘બીડેલાં દ્વાર’ એ મથાળા નીચે આ વારતા પાંચેક વર્ષ પર ‘જન્મભૂમિ’માં માંડી હતી : એ મથાળા પાછળ ભાવ એવો હતો કે સંવનન, ગર્ભાધાન અને પ્રજનનની ક્રિયાઓનાં જ્ઞાન-દ્વાર લજ્જાને કારણે આપણા નવપરિણીત યુવાનોની આંખો સામે બિડાઈ રહેલાં પડ્યાં છે. વારતાનો ઉત્તરખંડ તો તે પછી લખાયો, અને તેને પણ ‘બીડેલાં દ્વાર’નું જ મથાળું આપ્યું — એક દૃષ્ટિએ એ પણ સુસંગત છે, કેમકે પાછલાં પ્રકરણો પણ સંસારી જ્ઞાનનાં કેટલાંક બીડેલાં દ્વારને જ ખોલનારાં બને છે. | ||
22–7–’39 {{Right|ઝવેરચંદ મેઘાણી|}} |

22–7–’39 {{Right|ઝવેરચંદ મેઘાણી|}} | |||

[બીજી આવૃત્તિ] | [બીજી આવૃત્તિ] | ||
લગ્નભેટ તરીકે આ પુસ્તક વપરાય છે એ મેં જોયું છે. જિન્સી તેમજ સંસારી જીવન-સમસ્યાઓને ગૌરવસ્થાને મૂકવા મથતી આ સાચી બનેલી દંપતી-કથા બીજી આવૃત્તિમાં પ્રવેશે છે એ મારા હર્ષની વાત છે. | લગ્નભેટ તરીકે આ પુસ્તક વપરાય છે એ મેં જોયું છે. જિન્સી તેમજ સંસારી જીવન-સમસ્યાઓને ગૌરવસ્થાને મૂકવા મથતી આ સાચી બનેલી દંપતી-કથા બીજી આવૃત્તિમાં પ્રવેશે છે એ મારા હર્ષની વાત છે. | ||

રાણપુર : 19–7–’43 {{Right|ઝવેરચંદ મેઘાણી|}} | રાણપુર : 19–7–’43 {{Right|ઝવેરચંદ મેઘાણી|}} | ||

Line 19: | Line 21: | ||
[ત્રીજી આવૃતિ] | [ત્રીજી આવૃતિ] | ||
‘બીડેલાં દ્વાર’ ત્રીજી આવૃત્તિમાં પ્રવેશ કરે છે એ ગુજરાતી વાચક-આલમનો મારી કૃતિઓ પ્રતિનો અનુરાગ બતાવે છે. ગુજરાત તરફથી સતત મળતા રહેલા આ પ્રોત્સાહને મને હમેશાં ગતિમાન અને સ્ફૂર્તિમાન રાખ્યો છે. | ‘બીડેલાં દ્વાર’ ત્રીજી આવૃત્તિમાં પ્રવેશ કરે છે એ ગુજરાતી વાચક-આલમનો મારી કૃતિઓ પ્રતિનો અનુરાગ બતાવે છે. ગુજરાત તરફથી સતત મળતા રહેલા આ પ્રોત્સાહને મને હમેશાં ગતિમાન અને સ્ફૂર્તિમાન રાખ્યો છે. | ||
આ કૃતિનો વિગતવાર પરિચય મેં ‘અનુવચન’ નામથી છેડે આપ્યો છે. તે તો વાચકો આ પુસ્તક વાંચી ગયા પછી જ જુએ એમ ઇચ્છું છું. | |||
અમદાવાદ : {{Right| | {{Space}}આ કૃતિનો વિગતવાર પરિચય મેં ‘અનુવચન’ નામથી છેડે આપ્યો છે. તે તો વાચકો આ પુસ્તક વાંચી ગયા પછી જ જુએ એમ ઇચ્છું છું. | ||

અમદાવાદ : 1946 {{Right|ઝવેરચંદ મેઘાણી|}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits