26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading |8. સનાતન પ્રશ્ન}} '''મોંએ''' બોલવા પૂરતી જ નહિ, પણ અંતરની સાચી આ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
હતાશા, વિષાદ અને ભગ્નહૃદય સ્થિતિમાંથી બેઠાં થઈ, દિલને ખંખેરી, જોશભેર ખોંખારી ઊઠવાની અજિતની એ રીત અનોખી હતી. મનોરાજ્યના મેદાનમાં એ પોતાની કલ્પનાના ભેરીનાદે જ સમરાંગણ ખડું કરતો. દુશ્મનપક્ષનાં દળ-કટકોને પોતે પડકાર દઈ દઈ પડમાં તેડતો : આવો, આવો, એક પછી એક આવો કે ધાડેધાડાં ધસી આવો, સર્વને હું પૂરો પડીશ, એવી હાક મારતો એ સમરાંગણમાં ઝંપલાવી પડતો, મુક્કીઓ ઉગામતો, શસ્ત્રો ખણખણાવતો, પડતો, જખ્મોમાં વેતરાઈ જતો, લથડતો, ઊભો થતો, લથડતો, ઊભો થતો ને ફરી ફરી લડતો. કલમ એની તલવાર હતી. વિચારો એના દારૂગોળા હતા. | હતાશા, વિષાદ અને ભગ્નહૃદય સ્થિતિમાંથી બેઠાં થઈ, દિલને ખંખેરી, જોશભેર ખોંખારી ઊઠવાની અજિતની એ રીત અનોખી હતી. મનોરાજ્યના મેદાનમાં એ પોતાની કલ્પનાના ભેરીનાદે જ સમરાંગણ ખડું કરતો. દુશ્મનપક્ષનાં દળ-કટકોને પોતે પડકાર દઈ દઈ પડમાં તેડતો : આવો, આવો, એક પછી એક આવો કે ધાડેધાડાં ધસી આવો, સર્વને હું પૂરો પડીશ, એવી હાક મારતો એ સમરાંગણમાં ઝંપલાવી પડતો, મુક્કીઓ ઉગામતો, શસ્ત્રો ખણખણાવતો, પડતો, જખ્મોમાં વેતરાઈ જતો, લથડતો, ઊભો થતો, લથડતો, ઊભો થતો ને ફરી ફરી લડતો. કલમ એની તલવાર હતી. વિચારો એના દારૂગોળા હતા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 7. સંસારની બખોલમાં | |||
|next = 9. જીવવાનું પ્રયોજન | |||
}} |
edits