26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading |10. બે પરોણા}} '''શહેરમાં''' જઈને પ્રભા એક દિવસ પાછી આવતી હતી ત્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 45: | Line 45: | ||
“નહિ, નહિ.” અજિત આ માણસને ચોંકાવે તેવી સખ્ત વાણીમાં આગળ વધ્યો : “માની લ્યો ને, કે તમે કહો છો તેવી એ સંસ્કારવતી નારી નથી, છતાં એણે મારે ખાતર ભૂખમરો વેઠેલ છે, દૂધનો ઘૂંટડો છોડેલ છે. એ સંસ્કારહીનનો ત્યાગ કરી હું સંસ્કારવતીઓના સંપર્કમાં જવા માગતો નથી.” | “નહિ, નહિ.” અજિત આ માણસને ચોંકાવે તેવી સખ્ત વાણીમાં આગળ વધ્યો : “માની લ્યો ને, કે તમે કહો છો તેવી એ સંસ્કારવતી નારી નથી, છતાં એણે મારે ખાતર ભૂખમરો વેઠેલ છે, દૂધનો ઘૂંટડો છોડેલ છે. એ સંસ્કારહીનનો ત્યાગ કરી હું સંસ્કારવતીઓના સંપર્કમાં જવા માગતો નથી.” | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 9. જીવવાનું પ્રયોજન | |||
|next = 11. મીનાક્ષી | |||
}} |
edits