26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|2. ફૂલરાણી}} '''એક''' હતી ડોશી. {{Poem2Open}} એને દીકરો–દીકરી કાંઈ નહીં....") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 32: | Line 32: | ||
પછી બધાંએ એને માથે મુગટ પહેરાવી દીધો, અને નાની નાની બે રૂપેરી પાંખો એની કમર ઉપર ચોડી દીધી. આખી રાત બધાં રાણીજીની આસપાસ નાચ્યાં. પરોડિયું થયું ત્યાં તો રાણીજીને ઉપાડીને એ બધી પરીઓ પોતાને દેશ લઈ ચાલી. પંખીભાઈને પણ સાથે લઈ લીધો. | પછી બધાંએ એને માથે મુગટ પહેરાવી દીધો, અને નાની નાની બે રૂપેરી પાંખો એની કમર ઉપર ચોડી દીધી. આખી રાત બધાં રાણીજીની આસપાસ નાચ્યાં. પરોડિયું થયું ત્યાં તો રાણીજીને ઉપાડીને એ બધી પરીઓ પોતાને દેશ લઈ ચાલી. પંખીભાઈને પણ સાથે લઈ લીધો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 1. ઇલા | |||
|next = 3. બેલવતી કન્યા | |||
}} |
edits