26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 120: | Line 120: | ||
બાપુ ભાલાળે ટચલી આંગળીનું લોહી છાંટીને હજી કટાર મ્યાન નથી કર્યો, ત્યાં દેવળમાંથી અવાજ ઊઠ્યો : | બાપુ ભાલાળે ટચલી આંગળીનું લોહી છાંટીને હજી કટાર મ્યાન નથી કર્યો, ત્યાં દેવળમાંથી અવાજ ઊઠ્યો : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
ખમા ખમા રે મારા બાપુ બુઢાને રે આજ રે | ખમા ખમા રે મારા બાપુ બુઢાને રે આજ રે | ||
વારણિયાં ને લઈ આવું રે માડીજાયા વીરના. | વારણિયાં ને લઈ આવું રે માડીજાયા વીરના. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
દેવળને પડખે માતાજીની દેવાંગના ઘોડી, ચૂંદડી અને ભમરિયો ભાલો દેખ્યાં. | દેવળને પડખે માતાજીની દેવાંગના ઘોડી, ચૂંદડી અને ભમરિયો ભાલો દેખ્યાં. | ||
માતાજીએ અવાજ દીધો : બાપુ ભાલાળા, ઈ ઘોડી રે’વા દે. ભોંયરાની રે’નારી છે, બાહ્યલો પવન નહીં ખમી શકે. વછેરી લઈ જાવ. આજથી છ મહિને રાંગું વાળજે. | માતાજીએ અવાજ દીધો : બાપુ ભાલાળા, ઈ ઘોડી રે’વા દે. ભોંયરાની રે’નારી છે, બાહ્યલો પવન નહીં ખમી શકે. વછેરી લઈ જાવ. આજથી છ મહિને રાંગું વાળજે. | ||
{{Poem2Close}} | |||
<Poem> | |||
મૂરત જોયું રે એવું સાતમ ને સોમવાર રે, | મૂરત જોયું રે એવું સાતમ ને સોમવાર રે, | ||
આઠમને લગને રે ચડણ કેસર કાળવી. | આઠમને લગને રે ચડણ કેસર કાળવી. | ||
</Poem> | |||
{{Poem2Open}} | |||
કાળવી કેશર વછેરીને માથે, છ મહિને મૂરત જોવરાવીને બાપુ ભાલાળાએ શણગાર નાખ્યા. | કાળવી કેશર વછેરીને માથે, છ મહિને મૂરત જોવરાવીને બાપુ ભાલાળાએ શણગાર નાખ્યા. | ||
{{Poem2Close}} | |||
<Poem> | |||
બાપુ ભાલાળો લળી લાગે દેવળને રે પાય રે, | બાપુ ભાલાળો લળી લાગે દેવળને રે પાય રે, | ||
બાનાની લજાયું રે માડી! મારી રાખજો. | બાનાની લજાયું રે માડી! મારી રાખજો. | ||
</Poem> | |||
{{Poem2Open}} | |||
હે માતાજી! તમારું બિરુદ-બાનું લઈને જાઉં છું, મારી લાજ રાખજો! | હે માતાજી! તમારું બિરુદ-બાનું લઈને જાઉં છું, મારી લાજ રાખજો! | ||
{{Poem2Close}} | |||
<Poem> | |||
બાપુ ભાલાળા, લેજો દેવળ કેરાં રે નામ રે, | બાપુ ભાલાળા, લેજો દેવળ કેરાં રે નામ રે, | ||
નામડિયાં લઈને ય રે નવ ખૂંટા નાખજો. | નામડિયાં લઈને ય રે નવ ખૂંટા નાખજો. | ||
</Poem> | |||
{{Poem2Open}} | |||
માતા કહે છે કે હે વીર બાપુ ભાલાળા! ગુંજવા ગામને માથે ચડો ત્યારે દેવસ્થાનનું સ્મરણ કરજો. અને અમારું નામ લઈને નવ ખૂંટા ધરતી માથે ખોડજો. | માતા કહે છે કે હે વીર બાપુ ભાલાળા! ગુંજવા ગામને માથે ચડો ત્યારે દેવસ્થાનનું સ્મરણ કરજો. અને અમારું નામ લઈને નવ ખૂંટા ધરતી માથે ખોડજો. | ||
{{Poem2Close}} | |||
<Poem> | |||
બાપુ ભાલાળા વીર! નાખો સોનેરી સામાન રે, | બાપુ ભાલાળા વીર! નાખો સોનેરી સામાન રે, | ||
જરકશી ને જામાની રે કેશરને રે ઝૂલડી. | જરકશી ને જામાની રે કેશરને રે ઝૂલડી. | ||
</Poem> | |||
{{Poem2Open}} | |||
અને વીરા બાપુ ભાલાળા! કેશર વછેરીને માથે સોનેરી પલાણ તથા જરકશી જામાની ઝૂલ્ય નાખજો. | અને વીરા બાપુ ભાલાળા! કેશર વછેરીને માથે સોનેરી પલાણ તથા જરકશી જામાની ઝૂલ્ય નાખજો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits