રંગ છે, બારોટ/4. ચાર સાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 15: Line 15:
જાણ્યું પાદર ચારો નૈ, કોક નવાં નિહાળ્યે.
જાણ્યું પાદર ચારો નૈ, કોક નવાં નિહાળ્યે.
</poem>
</poem>
{{Poem2Open}}
સાયર સુકાણાં, હંસલાં ચારા વિનાનાં થઈ રહ્યાં, ને કોઈક નવાં નવાણ નિહાળવા ઊડું ઊડું થયાં.
ત્યારે સાયર દુભાઈને બોલ્યું કે —
{{Poem2Close}}
<poem>
હંસલા! પ્રીતિ કાગની, કષટ પડ્યે ઊડી જાય;
સાચી પ્રીત શેવાળની, જળ સૂકે કરમાય.
</poem>
{{Poem2Open}}
હે હંસા! મને સરોવરને કષ્ટ પડ્યે ઊડી જાય તે તો કાગડાનાં કામ. સાચી પ્રીતિ શેવાળની, કે મારાં જળ સૂકે એટલે પોતે પણ કરમાઈ જાય.
ત્યારે ડાહ્યા માણસોએ કહ્યું કે એ હંસા!
{{Poem2Close}}
<poem>
હંસા! સાયર માનવીએ, કરીએં હાથાંજોડ્ય;
જેથી રૂડાં લાગીએં, તેથી તાણી મ ત્રોડ!
</poem>
{{Poem2Open}}
હે હંસા! તું સાયરને મનાવી લે. એની પાસે હાથ જોડ. જેનાથી આપણે સારાં લાગીએ ને શોભીએ, તેનાથી દોસ્તી ન તોડાય.
{{Poem2Close}}
26,604

edits

Navigation menu