26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
'''રાજાને''' અને મનસાગરા પ્રધાનને હતી તો આંતરે ગાંઠ્યું. એકબીજા વિના જીવડો જંપી ન શકે. એમાં એક દિ’ રાજા બદલી બેઠો. રાજા, વાજાં ને વાંદરાં, એનું કાંઈ ઠેકાણું નહીં. કોણ જાણે શો વહેમ આવ્યો ને રાજાએ મનસાગરા પ્રધાનનું મોઢું જોવું બંધ કર્યું. અરે રાજા! મારા ડાહ્યા રાજા! | '''રાજાને''' અને મનસાગરા પ્રધાનને હતી તો આંતરે ગાંઠ્યું. એકબીજા વિના જીવડો જંપી ન શકે. એમાં એક દિ’ રાજા બદલી બેઠો. રાજા, વાજાં ને વાંદરાં, એનું કાંઈ ઠેકાણું નહીં. કોણ જાણે શો વહેમ આવ્યો ને રાજાએ મનસાગરા પ્રધાનનું મોઢું જોવું બંધ કર્યું. અરે રાજા! મારા ડાહ્યા રાજા! | ||
<poem> | <poem> | ||
જે સું બાંધલ જીવ, તે સું મન તારવીએં નહીં, | {{Space}}જે સું બાંધલ જીવ, તે સું મન તારવીએં નહીં, | ||
મન સુકાય શરીર, તોય બીજાં ન થાયેં બાંદરા! | {{Space}}મન સુકાય શરીર, તોય બીજાં ન થાયેં બાંદરા! | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 12: | Line 12: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
હંસલાં ઊડું ઊડું હુવાં, પાંખું પસાર્યે, | {{Space}}હંસલાં ઊડું ઊડું હુવાં, પાંખું પસાર્યે, | ||
જાણ્યું પાદર ચારો નૈ, કોક નવાં નિહાળ્યે. | {{Space}}જાણ્યું પાદર ચારો નૈ, કોક નવાં નિહાળ્યે. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 20: | Line 20: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
હંસલા! પ્રીતિ કાગની, કષટ પડ્યે ઊડી જાય; | {{Space}}હંસલા! પ્રીતિ કાગની, કષટ પડ્યે ઊડી જાય; | ||
સાચી પ્રીત શેવાળની, જળ સૂકે કરમાય. | {{Space}}સાચી પ્રીત શેવાળની, જળ સૂકે કરમાય. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 28: | Line 28: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
હંસા! સાયર માનવીએ, કરીએં હાથાંજોડ્ય; | {{Space}}હંસા! સાયર માનવીએ, કરીએં હાથાંજોડ્ય; | ||
જેથી રૂડાં લાગીએં, તેથી તાણી મ ત્રોડ! | {{Space}}જેથી રૂડાં લાગીએં, તેથી તાણી મ ત્રોડ! | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 35: | Line 35: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
હંસા! સાયર સેવીએં જેની જળ બરોબર પાળ, | {{Space}}હંસા! સાયર સેવીએં જેની જળ બરોબર પાળ, | ||
ઓછો રાજા ન સેવીએં, જેનો ઉચાળો અંતરિયાળ. | {{Space}}ઓછો રાજા ન સેવીએં, જેનો ઉચાળો અંતરિયાળ. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 42: | Line 42: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
હંસાને સાયર ઘણાં, પોહપ ઘણાં ભમરેશ; | {{Space}}હંસાને સાયર ઘણાં, પોહપ ઘણાં ભમરેશ; | ||
સુમાણસને સુમાણસ ઘણાં, મર ને જાય વિદેશ. | {{Space}}સુમાણસને સુમાણસ ઘણાં, મર ને જાય વિદેશ. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 50: | Line 50: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
“સમજે તો લાખના | {{Space}}“સમજે તો લાખના | ||
ને ન સમજે તો રાખના!” | {{Space}}ને ન સમજે તો રાખના!” | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 61: | Line 61: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
ક્રોધ વમાસણ સો સાર, તેના રૂપિયા હજાર; | {{Space}}ક્રોધ વમાસણ સો સાર, તેના રૂપિયા હજાર; | ||
જાગ્યા સો નર સાર, તેના રૂપિયા હજાર; | {{Space}}જાગ્યા સો નર સાર, તેના રૂપિયા હજાર; | ||
વેરીને આદરભાવ સો સાર, તેના રૂપિયા હજાર; | {{Space}}વેરીને આદરભાવ સો સાર, તેના રૂપિયા હજાર; | ||
અસ્ત્રી વાંક માર સાર, તેના રૂપિયા હજાર; | {{Space}}અસ્ત્રી વાંક માર સાર, તેના રૂપિયા હજાર; | ||
સમજે તો લાખના | {{Space}}સમજે તો લાખના | ||
ને ન સમજે તો રાખના. | {{Space}}ને ન સમજે તો રાખના. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 78: | Line 78: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
વાવડી ખોદે રે ભ્રમ્યો રામરામજી રે | {{Space}}વાવડી ખોદે રે ભ્રમ્યો રામરામજી રે | ||
નાવણ કરે રે ભ્રમ્યો રામરામજી રે | {{Space}}નાવણ કરે રે ભ્રમ્યો રામરામજી રે | ||
ભોજન કરે રે ભ્રમ્યો રામરામજી રે | {{Space}}ભોજન કરે રે ભ્રમ્યો રામરામજી રે | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 86: | Line 86: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
ભલા મોરે રામા, ભલા મોરે રામા | {{Space}}ભલા મોરે રામા, ભલા મોરે રામા | ||
આજ મોરે રામા, ભલા મોરે રામા! | {{Space}}આજ મોરે રામા, ભલા મોરે રામા! | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 93: | Line 93: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
સવર પદ ઘૂઘરકે બાજત બજાય સિંધુ, | {{Space}}સવર પદ ઘૂઘરકે બાજત બજાય સિંધુ, | ||
વીંછિયા અણવટકી ફોજ અસવારી હે; | {{Space}}વીંછિયા અણવટકી ફોજ અસવારી હે; | ||
ઘૂઘર રવ ઝાંઝરકે પાખર બિછાય ધોડે, | {{Space}}ઘૂઘર રવ ઝાંઝરકે પાખર બિછાય ધોડે, | ||
ભૂજન પર બાજનકી ઢાલ બડી ભારી હે; | {{Space}}ભૂજન પર બાજનકી ઢાલ બડી ભારી હે; | ||
સીસન પર ચીરનકે નેજા જરીન સોહે, | {{Space}}સીસન પર ચીરનકે નેજા જરીન સોહે, | ||
ધજા પતાકા અરૂ કંચન જ્યું ધારી હે. | {{Space}}ધજા પતાકા અરૂ કંચન જ્યું ધારી હે. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 106: | Line 106: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
ક્રોધે વમાસણ સો સાર : તેના રૂપિયા હજાર! | {{Space}}ક્રોધે વમાસણ સો સાર : તેના રૂપિયા હજાર! | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 114: | Line 114: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
જાગ્યા સો નર સાર : તેના રૂપિયા હજાર! | {{Space}}જાગ્યા સો નર સાર : તેના રૂપિયા હજાર! | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 130: | Line 130: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
વેરીને આદરભાવ સો સાર! | {{Space}}વેરીને આદરભાવ સો સાર! | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 139: | Line 139: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
તવીએં પ્રથમ તંબોળ, અભે નાગ અડદિયા, | {{Space}}તવીએં પ્રથમ તંબોળ, અભે નાગ અડદિયા, | ||
ત્રીજા નાગ તલિયા, ગણીએ ચાર ગડગડિયા, | {{Space}}ત્રીજા નાગ તલિયા, ગણીએ ચાર ગડગડિયા, | ||
પાંચમો ધામણ પણા, ખટમો ઐયર જાણ; | {{Space}}પાંચમો ધામણ પણા, ખટમો ઐયર જાણ; | ||
સાતમો શીતળ શામ, આઠમો નાગ કંજુ, | {{Space}}સાતમો શીતળ શામ, આઠમો નાગ કંજુ, | ||
નવમો રાજા ફૂલનાગ, કુંડળ સબ કાશ્યપરા, | {{Space}}નવમો રાજા ફૂલનાગ, કુંડળ સબ કાશ્યપરા, | ||
અલસ્રજ કવન ઓચરે, રૂપ નવકળ નાગરા. | {{Space}}અલસ્રજ કવન ઓચરે, રૂપ નવકળ નાગરા. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 166: | Line 166: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
ક્રોધ વમાસણ સો સાર…… | {{Space}}ક્રોધ વમાસણ સો સાર…… | ||
જાગ્યા સો નર સાર…… | {{Space}}જાગ્યા સો નર સાર…… | ||
વેરીને આદરભાવ સો સાર… | {{Space}}વેરીને આદરભાવ સો સાર… | ||
અસ્ત્રી વાંક માર સો સાર… | {{Space}}અસ્ત્રી વાંક માર સો સાર… | ||
સમજે તો લાખના, | {{Space}}સમજે તો લાખના, | ||
ન સમજે તો રાખના! | {{Space}}ન સમજે તો રાખના! | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} |
edits