26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 266: | Line 266: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
{{Space}}હાર દિયો ચાંદો કિયો. | {{Space}}હાર દિયો ચાંદો કિયો.<ref>આ દુહો અધૂરો છે. ત્રણ ચરણો હસ્તગત નથી.</ref> | ||
{{Space}}………… | {{Space}}………… | ||
{{Space}}………… | {{Space}}………… | ||
Line 279: | Line 279: | ||
{{Space}}ઈ હારને છોડાવવા, વેગે કરશું વાર. | {{Space}}ઈ હારને છોડાવવા, વેગે કરશું વાર. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
કહો, કયા વેપારીના હાટડે અન્ન લેવા એ હાર મૂક્યો છે! એ હારને છોડાવવા હું તમને હમણાં નાણાંની મદદ કરું. | |||
ત્યારે બીન માથે ગાતી ગાતી જુમા જવાબ વાળે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
કણરે હાટે ન મૂકિયો, ભોજન લિયાં ન ભાર; | |||
(પણ) જેની નાર કુભારજા, ઈ માગ્યો દ્યે ભરથાર. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
હે ઠાકોર! અમે કાંઈ અન્નદાણાને કાજે એ હાર કોઈ વેપારીને હાટડે નથી મૂક્યા. પણ આ તો એક એવી કુભારજાને દીધો છે, કે જેણે હાર પહેરવાને સાટે પોતાનો ભરથાર અમને માગ્યો આપેલ છે. | |||
સમસ્યા કાળજે તીર જેમ ખૂતી. અચળો પલંગમાંથી બેઠો થઈ ગયો. પૂછ્યું, “શું કહો છો? ચોખવટ કરો. કઈ નાર કુભારજા? માગ્યો ભરથાર કોણે દીધો છે?” જુમાએ હારની અને મેવાડી રાણીની આખી વાત કરી છે, અચળો તો સાંભળીને રૂંવે રૂંવે વીંધાઈ ગયો છે. એણે પાટણ જઈને તપાસ કરી છે. જુમાનો અક્ષરે અક્ષર સાચો પડ્યો છે. | |||
“આ હા હા! હારની બદલીમાં મેવાડી રાણી, તમે તમારો પિયુ માગ્યો દીધો છે! ત્યારે તો હવે ભરમ ભાંગી ગયો. તમારે હાર પહેરવાના વધુ કોડ હતા! ભલે, તો હવે જાવ. ને એ હાર જ પહેરો — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
મેવાડી જા મેવાડમાં! ઊંટે ભરીને ભાર; | |||
અચળો ઉમાને રિયો તારે રહિયો હાર. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
મેવાડી રાણીને મહિયર વળાવી. અને અચળો ખીચી ઉમાને લઈને રહ્યો. | |||
ઉમાએ જુમાના પગ પૂજ્યા. | |||
{{Poem2Close}} | |||
======================================== |
edits