ચૂંદડી ભાગ 1/5.મારા ખેતરને શેઢડે (જાન જતી વેળા): Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 8: Line 8:


<poem>
<poem>
મારા ખેતરને શેઢડે{{space}}{{space}}રાય કરમલડી રે  
મારા ખેતરને શેઢડે{{space}}{{space}}{{space}}રાય કરમલડી રે  
ફાલી છે લચકા લોળ{{space}} રાય કરમલડી રે  
ફાલી છે લચકા લોળ{{space}}{{space}} રાય કરમલડી રે  
વાળો…ભાઈ ડાળખી!{{space}} રાય કરમલડી રે  
વાળો…ભાઈ ડાળખી!{{space}}{{space}} રાય કરમલડી રે  
વીણો…વહુ ફૂલડાં{{space}} રાય કરમલડી રે  
વીણો…વહુ ફૂલડાં{{space}}{{space}}{{space}} રાય કરમલડી રે  
વીણીચૂંટીને ગોરીઓ છાબ ભરી{{space}} રાય કરમલડી રે  
વીણીચૂંટીને ગોરીઓ છાબ ભરી{{space}} રાય કરમલડી રે  
તેનો ગૂંથે માલણ મોડિયો{{space}} રાય કરમલડી રે  
તેનો ગૂંથે માલણ મોડિયો{{space}}{{space}} રાય કરમલડી રે  
મોડિયો…વહુને માથડે{{space}} રાય કરમલડી રે  
મોડિયો…વહુને માથડે{{space}}{{space}} રાય કરમલડી રે  
તેનો ગૂંથે માલણ છોગલો{{space}} રાય કરમલડી રે  
તેનો ગૂંથે માલણ છોગલો{{space}}{{space}} રાય કરમલડી રે  
છોગલો દેખીને રાણી રવ ચડ્યાં{{space}} રાય કરમલડી રે  
છોગલો દેખીને રાણી રવ ચડ્યાં{{space}} રાય કરમલડી રે  
પરણું…ભાઈના મોભીને{{space}} રાય કરમલડી રે  
પરણું…ભાઈના મોભીને{{space}}{{space}} રાય કરમલડી રે  
નીકર ઊભી તપ કરું{{space}} રાય કરમલડી રે
નીકર ઊભી તપ કરું{{space}}{{space}} રાય કરમલડી રે
</poem>
</poem>
18,450

edits