18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|14| }} {{Poem2Open}} કન્યાના ગૃહ-મંદિરમાં હવે તો માનવ-મિલનના મંગલ ઉત્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
ત્યાં કાંઈ જોશીડાને તેડાવો રે | ત્યાં કાંઈ જોશીડાને તેડાવો રે | ||
લાડકડાનાં લગન લખાવો રે | લાડકડાનાં લગન લખાવો રે | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
લગ્ન લખાયાં. અને કન્યાની માતાએ હોંશે હોંશે પિયરમાંથી પોતાનાં ભાઈ–ભોજાઈ તેડાવ્યાં : | લગ્ન લખાયાં. અને કન્યાની માતાએ હોંશે હોંશે પિયરમાંથી પોતાનાં ભાઈ–ભોજાઈ તેડાવ્યાં : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
મારે પગરણ આવિયું પૅ’લું રે | મારે પગરણ આવિયું પૅ’લું રે | ||
મેં તો મૈયર કે’વરાવ્યું વૅ’લું રે | મેં તો મૈયર કે’વરાવ્યું વૅ’લું રે | ||
Line 37: | Line 40: | ||
મેં તો જમાડ્યાં ભાઈ ભોજાઈ રે | મેં તો જમાડ્યાં ભાઈ ભોજાઈ રે | ||
મારી નણદી તે રોષે ભરાઈ રે | મારી નણદી તે રોષે ભરાઈ રે | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
કન્યાની માતા પોતાના વીરાની ઉપર ઓછી ઓછી થઈ જાય તે નણંદથી દીઠું જાતું નથી. ભરપૂર સહોદર-પ્રેમનાં ગાન વચ્ચેથી નણંદના રોષનો બસૂરો તાર બોલે છે. કવિ અત્યંત દયાર્દ્ર રીતે ટીખળ માણે છે! ભાઈ–બહેનનો અહીં આલેખ્યો ભાવ હૂબહૂ છે : | કન્યાની માતા પોતાના વીરાની ઉપર ઓછી ઓછી થઈ જાય તે નણંદથી દીઠું જાતું નથી. ભરપૂર સહોદર-પ્રેમનાં ગાન વચ્ચેથી નણંદના રોષનો બસૂરો તાર બોલે છે. કવિ અત્યંત દયાર્દ્ર રીતે ટીખળ માણે છે! ભાઈ–બહેનનો અહીં આલેખ્યો ભાવ હૂબહૂ છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
નણદલ, આવડો રોષ ન કીજે રે | નણદલ, આવડો રોષ ન કીજે રે | ||
મારું અંતર એથી સીજે2 રે! | મારું અંતર એથી સીજે2 રે! |
edits