26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અહલીપહલી}} '''ફૂલ્યોફાલ્યો''' ફાગણ માસ આવ્યો છે, આંબા મોર્યા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 51: | Line 51: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
આ ઘેરે રાશ | ::::આ ઘેરે રાશ | ||
:::: ઓલે ઘેરે રાશ | |||
ઘરધણિયાણી ફેરે છાશ! | ::ઘરધણિયાણી ફેરે છાશ! | ||
:::: આ ઘેરે ગાડું | |||
:::: ઓલે ઘેરે ગાડું | |||
ઘરધણિયાણી જમે લાડુ! | ::ઘરધણિયાણી જમે લાડુ! | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
અને થોડું કે ઝાઝું જેટલું આપે એટલાથી રીઝનારી, કોઈને ભારે ન પડનારી એ બાલિકાઓ છેલ્લું બોલે છે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
ચપટી દ્યો તો રાજી થાઈં | |||
ખોબો દ્યો તો ભાગી જાઈં. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એમ આઠ દિવસ દાણા ઉઘરાવે અને એ દાણાનો ખજૂર લે. પૂનમની હોળીનાં દર્શન કર્યા પછી સહુ હળીમળીને એ ખજૂર ખાય. | |||
એનું નામ અહલીપહલી. ‘અહલીપહલી’નો અર્થ જ ખોબો અથવા અરધો ખોબો. એક હાથના ખોબાને ‘પહલી’ કહે છે. | |||
{{Poem2Close}} |
edits