પરિભ્રમણ ખંડ 1/ધરો આઠમ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ધરો આઠમ}} {{Poem2Open}} [ભાદ્રપદ શુદ આઠમના વ્રતની કથા છે. ધ્રો નામનુ...")
 
No edit summary
Line 37: Line 37:
ત્યાં તો ગામનો રાજાયે ઘોડે ચડીને નીકળ્યો છે. છોકરાને જોયો છે. ઈ તો રાજાનો કુંવર! ઈ તો તપેશરી! એનું તો તાલકું જ તપતું હોય ને! ઘોડો થંભાવીને રાજા જોઈ રહ્યો છે.
ત્યાં તો ગામનો રાજાયે ઘોડે ચડીને નીકળ્યો છે. છોકરાને જોયો છે. ઈ તો રાજાનો કુંવર! ઈ તો તપેશરી! એનું તો તાલકું જ તપતું હોય ને! ઘોડો થંભાવીને રાજા જોઈ રહ્યો છે.
છોકરો તો નદીએ જઈને બોલે છે :
છોકરો તો નદીએ જઈને બોલે છે :
{{Poem2Close}}
<poem>
::કાચની ગાડલી!
::કાચના બળદ!
::પૂછડે પાણી!
::પો! પો!
</poem>
{{Poem2Open}}
રાજા તો વિસ્મે થઈ ગયો છે.
‘એલા છોકરા, બીજી વાર બોલ તો!’
છોકરો ફરી વાર બોલ્યો છે :
{{Poem2Close}}
<poem>
::કાચની ગાડલી!
::કાચના બળદ!
::પૂછડે પાણી!
::પો! પો!
</poem>
{{Poem2Open}}
‘એલા મૂરખા! પૂછડે પાણી કેમ પીએ?’
‘ત્યારે રાજાની રાણી સાવરણી–સૂંથિયાં કેમ જણે?’
સાંભળીને રાજાને તો સાંભરી આવ્યું છે.
‘એલા આંહીં આવ, આંહીં આવ, તું કોનો દીકરો?’
‘સુતારનો.’
સુતારને તેડાવ્યો. પૂછ્યું કે ‘દીકરો ક્યાંથી?’
‘પીપળે દીધો.’
પીપળાને પૂછ્યું, ‘તારી પાસે ક્યાંથી?’
‘ગા’એ દીધો.’
ગાયને પૂછ્યું, ‘તારી પાસે ક્યાંથી?’
‘ધરોએ દીધો.’
ધરોને પૂછ્યું, ‘તારી પાસે ક્યાંથી?’
‘સુયાણી મેલી ગઈ’તી.’
“બોલાવો રાંડ મૂંડી સુયાણીને! બોલાવો છયે રાણીઓને! માથાં મૂંડીચૂનો ચોપડી, અવળે ગધડે બેસારી ગામ બહાર કાઢી મેલો!”
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu