18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|92| }}") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|92| }} | {{Heading|92| }} | ||
{{Poem2Open}} | |||
કોઈ ટીખળી કવિએ આ ગ્રામ્ય વર-વહુના પ્રણય-સંસારનું આટલું વિનોદભર્યું ચિત્ર આલેખી નાખ્યું : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
કિયા ભાઈની વાડીમાં અગરચંદણનું ઝાડ હોય રાયા! | |||
::: કિયે તે સુતારે અગર ચંદણ વેરિયાં રે | |||
કિયા ભાઈની મેડીમાં શેરડીઉં ચુસાય હો રાયા! | |||
::: કયી વહુને કોણીએ રેગાડા ઊતરે રે. | |||
કિયા ભાઈની મેડીમાં રમક ઝમક થાય હો રાયા! | |||
::: કયી વહુને પગે ઝાંઝર ઝમઝમે રે. | |||
કિયા ભાઈની મેડીમાં કુલેરું ચોળાય હો રાયા! | |||
::: કયી વહુના મોઢે તે માખિયું બણબણે રે. | |||
કિયા ભાઈની મેડીમાં ઢીંકાપાટુ થાય હો રાયા! | |||
::: કયી વહુને વાંસે સબોટા ઊઠિયા રે. | |||
</poem> |
edits