17,115
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
(7 intermediate revisions by 4 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
- | {{Heading|જી’બા | ઝવેરચંદ મેઘાણી}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/6/6c/JeeBa-Meghani.mp3 | |||
}} | |||
જી'બા • ઝવેરચંદ મેઘાણી • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ | |||
<br> | |||
<center>◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જીવી કંઈ હવે બાળક નહોતી. જીવીને જાણ હતી – બધીયે ખબર હતી – કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેની અડોઅડ જ, સામા ગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેટેથી કળી કાઢતી હતી; તો પછી મથુર પણ શું પોતાને નહિ પારખી કાઢતો હોય? | જીવી કંઈ હવે બાળક નહોતી. જીવીને જાણ હતી – બધીયે ખબર હતી – કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેની અડોઅડ જ, સામા ગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેટેથી કળી કાઢતી હતી; તો પછી મથુર પણ શું પોતાને નહિ પારખી કાઢતો હોય? | ||
Line 118: | Line 132: | ||
પોતે જ બળદ જોતરી દીધા, ને મથુર ગાડે ચડી ચાલી નીકળ્યો ત્યારે પોતે ભાગોળ સુધી વળાવવા ગઈ. ભલામણ કરી કે, ‘સાચવીને વેળાસર આવજો.’ | પોતે જ બળદ જોતરી દીધા, ને મથુર ગાડે ચડી ચાલી નીકળ્યો ત્યારે પોતે ભાગોળ સુધી વળાવવા ગઈ. ભલામણ કરી કે, ‘સાચવીને વેળાસર આવજો.’ | ||
સાંજે પાછી પોતે | સાંજે પાછી પોતે ભાગોળ જઈને ઊભી રહી. ગાડું પેટલાદથી પાછું આવી પહોંચ્યું, અને મથુરને જીવીએ સાજોનરવો નિહાળી શ્વાસ હેઠે મૂક્યો. | ||
‘હવે તમે તમારે જઈ પહોંચો ઘેર, ને ગરમ પામી તૈયાર મેલ્યું છે તે નાહી લો. ત્યાં હું ગાડું લઈને આ આવી સમજો!’ | ‘હવે તમે તમારે જઈ પહોંચો ઘેર, ને ગરમ પામી તૈયાર મેલ્યું છે તે નાહી લો. ત્યાં હું ગાડું લઈને આ આવી સમજો!’ | ||
Line 136: | Line 150: | ||
‘તમે તો, દાદા, માવતર છો,’ જીવીએ કહ્યુંઃ ‘પણ લાજ રાખી તે રાખી; હવે વળી જતે જનમારે ક્યાં છોડું!’ | ‘તમે તો, દાદા, માવતર છો,’ જીવીએ કહ્યુંઃ ‘પણ લાજ રાખી તે રાખી; હવે વળી જતે જનમારે ક્યાં છોડું!’ | ||
કદાવર, ગોરી અને આધેડ જીવી જે લજ્જા પાળતી, તે વડે એ મૂર્તિમંત મહી | કદાવર, ગોરી અને આધેડ જીવી જે લજ્જા પાળતી, તે વડે એ મૂર્તિમંત મહી માતાનો ભાસ કરાવતી. | ||
‘જી’બા!’ દાદાએ કહ્યુંઃ ‘દાણા આલીશ?’ | ‘જી’બા!’ દાદાએ કહ્યુંઃ ‘દાણા આલીશ?’ | ||
Line 153: | Line 167: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઝવેરચંદ મેઘાણી/વહુ અને ઘોડો|વહુ અને ઘોડો]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઉમાશંકર જોશી/છેલ્લું છાણું|છેલ્લું છાણું]] | |||
}} |