18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} સૂર્યાસ્ત. આથમણા બારણાનું ઘર. સંધ્યાના કેસૂડિયા રંગથી લીંપા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''છેલ્લું છાણું'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સૂર્યાસ્ત. આથમણા બારણાનું ઘર. સંધ્યાના કેસૂડિયા રંગથી લીંપાયેલી ઓસરીમાં ખાટલા પર હિંમત અને વેણીલાલ બેઠા છે. હિંમત પોતાની વાંસની ગેડી હાથમાં લઈને ઊભો થવા જાય છે. | સૂર્યાસ્ત. આથમણા બારણાનું ઘર. સંધ્યાના કેસૂડિયા રંગથી લીંપાયેલી ઓસરીમાં ખાટલા પર હિંમત અને વેણીલાલ બેઠા છે. હિંમત પોતાની વાંસની ગેડી હાથમાં લઈને ઊભો થવા જાય છે. | ||
Line 207: | Line 209: | ||
‘કાકી, કાકી, મને ટાઢ વાય છે. તારો સાલ્લો ઓઢાડ ને, એકલી ઓઢીને બેઠી છે તે?’ કહીને એની સોડમાં લપાવા ગયો ત્યારે જતી જીવી સહેજ બબડી, ‘ખસ. હં.’ | ‘કાકી, કાકી, મને ટાઢ વાય છે. તારો સાલ્લો ઓઢાડ ને, એકલી ઓઢીને બેઠી છે તે?’ કહીને એની સોડમાં લપાવા ગયો ત્યારે જતી જીવી સહેજ બબડી, ‘ખસ. હં.’ | ||
{{Right| | {{Right|જુલાઈ ૮, ૧૯૩૪}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits